26 ડિસેમ્બર 2024

શુભમન ગિલને  ટીમમાંથી હટાવવાનું  શું છે કારણ?

શુભમન ગિલને મેલબોર્ન ટેસ્ટમાં ભારતની પ્લેઈંગ 11 માંથી બહાર કરવામાં આવ્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ટીમ ઈન્ડિયાના શુભમન ગિલને ડ્રોપ કરવાના નિર્ણયથી  ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

શુભમન ગિલની જગ્યાએ વોશિંગ્ટન સુંદરનો  ટીમમાં સમાવેશ કરાયો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ટીમ ઈન્ડિયાના સહાયક કોચ અભિષેક નાયરે શુભમન ગિલને બહાર કરવાનું કારણ જણાવ્યું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

નાયરે કહ્યું કે ગિલને મેલબોર્નની પિચને ધ્યાનમાં રાખીને બહાર કરવામાં આવ્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પિચને ધ્યાનમાં રાખીને  ગિલ પ્લેઈંગ 11 કોમ્બિનેશનમાં ફિટ ન હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ટીમ ઈન્ડિયામાંથી ગિલને બહાર કરવાનો મુદ્દો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

શુભમન ગિલ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર રમાયેલી ત્રણેય ઈનિંગ્સમાં નિષ્ફળ રહ્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM