Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel With Tv9 : ઓછા બજેટમાં વધુ મજા ! માલદીવમાં કરો નવા વર્ષની ઉજવણી, જુઓ તસવીરો

દરેક વ્યક્તિને દેશ - દુનિયામાં ફરવાનો શોખ હોય છે. પરંતુ કેટલીક વાર સમય ન મળવાના કારણે લોકો ફરવાનું ટાળે છે. તેમજ ઓછા સમયમાં કેવી રીતે વધારે સ્થળોએ ફરી શકાય તેની જાણકારીનો અભાવ હોવાના કારણે પણ વિદેશમાં ફરવા નથી જઈ શકતા. તો આજે Travel With Tv9ની સ્પેશિયલ સીરીઝમાં જાણીશુ કે કેવી રીતે ઓછા સમયમાં વિદેશમાં ફરી શકો છો.

| Updated on: Dec 26, 2024 | 1:20 PM
કોઈ પણ વ્યક્તિને ઓછા સમયમાં વિદેશ પ્રવાસ કરવો છે. તો આજે અમે તમને જણાવીશું કે ગુજરાતના અમદાવાદથી અલગ અલગ સમયગાળા માટે એટલે કે 3, 5 અને 7 દિવસ માટે ક્યાં દેશમાં ફરવા જવુ જોઈએ. અમદાવાદથી માત્ર ઓછા કલાકનું ફ્લાઈટ ટ્રાવેલીંગ કરીને ક્યાં દેશની મુલાકાત લઈ શકો છો. આ ટ્રાવેલ પ્લાનમાં ફ્લાઇટ વિકલ્પો, અંદાજિત ખર્ચ, પ્રવાસી સ્થળનો સમય, પ્રવેશ ફી અને દરેક મુલાકાત માટે સૂચવેલ સમયનો સમાવેશની જાણકારી આપવામાં આવી છે.

1 / 5
ભારતથી માલદીવ ઓછા સમયમાં પહોંચી શકાય છે. માલદીવમાં લોકો દૂર દૂરથી ફરવા માટે આવતા હોય છે. માલદીવમાં મોટાભાગના લોકો રિસોર્ટની મુલાકાતે જતા હોય છે. મોટાભાગના રિસોર્ટ નવા વર્ષને આવકારવા માટે ખાનગી બીચ પાર્ટી, લાઈવ મ્યુઝિક,ડિનર અને વેલનેસ પ્રોગ્રામ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

2 / 5
નવા વર્ષની ઉજવણી તમે માલદીવમાં કરી શકો છો. અમદાવાદથી માલદીવ જવા માટે તમે ફ્લાઈટ મારફતે માલે એરપોર્ટ પર પહોંચી શકો છો. ત્યારબાદ તમે માલે સીટીને એક્સપ્લોર કરી શકો છો. ત્યારબાદ ફિશ માર્કેટની મુલાકાત લઈ શકો છો. બીજા દિવસે Snorkeling at Maafushi અને Visit Bikini Beachની મુલાકાત લઈ શકો છો. જ્યારે ત્રીજા દિવસે Visit Dhigali Island Resortમાં પસાર કરી તમે અમદાવાદ પરત ફરી શકો છો.

3 / 5
માલદીવમાં નવા વર્ષની ઉજવણી કરવા માટે 5 દિવસ માટે જવા માગો છો. જેનો ખર્ચ આશરે 75000 થી 105000 લાખ જેટલો ખર્ચ થઈ શકે છે. તમે પહેલા ત્રણ દિવસમાં Visit Maldives Fish Market, Snorkeling at Maafushi, Visit Bikini Beach, Soneva Fushi or similar Resortની મુલાકાત લઈ શકો છો. જ્યારે ચોથા દિવસે Diving experience at Maafushi અને  beach પર આરામ કરી શકો છો. ત્યારે પાંચમાં દિવસે Last-minute shopping & Departure from Maléની મુલાકાત લઈને અમદાવાદ પરત ફરી શકો છો.

4 / 5
માલદીવમાં 7 દિવસના પ્રવાસે જવા માગતા હોવ તો આશરે 95000 થી 1,35,000 લાખ જેટલો ખર્ચ થઈ શકે છે. આ ખર્ચમાં ફ્લાઈટ, ટ્રાન્સફર, ખાણી-પીણી સહિતનો ખર્ચ સમાવેશ થાય છે. ઉપર દર્શાવેલા તમામ ખર્ચ એક અંદાજ પ્રમાણે જણાવવામાં આવ્યો છે. તમે ઉપર દર્શાવેલા ટુર પ્લાન અનુસાર 5 દિવસનો પ્રવાસ કરી શકો છો. ત્યારબાદ 6માં દિવસે Visit Hulhumalé Islandની મુલાકાત લઈ શકો છો. જ્યારે 7માં દિવસે Maléમાં આરામ કરી અમદાવાદ પરત ફરી શકો છો.

5 / 5
Follow Us:
ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ

ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો

ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે

રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન

જુહાપુરામાં બેફામ કારચાલક પર ટોળાનો હુમલો, 7 લોકોની કરી અટકાયત

રાજકોટમાં બસ ચાલકે 5 લોકોને લીધા અડફેટે, 4 લોકોના મોત

આ રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત, જાણો આજનું રાશિફળ

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ! આગામી 3 દિવસ યલો એલર્ટની આગાહી

વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો

ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">