AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Phone Tips : એરપ્લેન મોડ ઓન કરીને બચાવી શકો છો તમારા ફોનની બેટરી ! જાણો શું છે ટ્રિક અને કેવી રીતે કરે છે કામ

એરપ્લેન મોડનો ઉપયોગ કરીને બેટરી લાઇફ બચાવી શકાય છે. તેના માટે તમે ક્યારે ક્યારે ફોનમાં તે મોડ ઓન કરી શકો છો ચાલો સમજીએ.

| Updated on: Dec 26, 2024 | 12:44 PM
Share
એરોપ્લેન મોડ, અથવા ફ્લાઇટ મોડ, એ સ્માર્ટફોન, ટેબ્લેટ અને લેપટોપ જેવા ઉપકરણો પર એક સેટિંગ છે જે તમામ વાયરલેસ ટ્રાન્સમિશનને એકસાથે બંધ કરે છે. આનો અર્થ એ છે કે જ્યારે એરપ્લેન મોડ ઓન હોય છે ત્યારે ઉપકરણ સેલ્યુલર નેટવર્ક્સ (કોલ્સ અને ડેટા), WiFi, બ્લૂટૂથ અને GPS સાથે કનેક્ટ થઈ શકતું નથી.

1 / 7
આ સુવિધા ખાસ કરીને હવાઈ મુસાફરી દરમિયાન ઉપયોગમાં લેવા માટે બનાવવામાં આવી હતી, જેથી વિમાનની સંવેદનશીલ નેવિગેશન અને સંચાર પ્રણાલીમાં કોઈ સમસ્યા ન આવે. જો કે, એરપ્લેન મોડમાં ઓન કરીને તમે તમારા ફોનની બેટરી બચાવી શકો છો એટલે કે ફોનની બેટરી જલદી વપરાઈ જાય છે તો આ મોડ ઓન કરી તમે તમરા ફોનની બેટરી બચાવી શકો છો, પણ ક્યારે ક્યારે આ મોડ ઓન કરવો જેથી બેટરી બચે ચાલો અહીં સમજીએ.

2 / 7
જ્યારે તમે તમારા ફોન પર એરપ્લેનને ઓન કરો છો, ત્યારે તે બધા રેડિયો ટ્રાન્સમીટર બંધ કરે છે. આનો અર્થ એ છે કે તમારો ફોન કોઈપણ સેલ ટાવરમાંથી સિગ્નલ મોકલશે કે પ્રાપ્ત કરશે નહીં, વાઇફાઇ નેટવર્ક્સ માટે સ્કેન કરશે નહીં, બ્લૂટૂથ એક્સેસરીઝ સાથે કનેક્ટ થશે નહીં અથવા GPS દ્વારા ટ્રેક પણ થશે નહીં. એકંદરે, આ સુવિધા તમારા ફોનને બહારની દુનિયાથી સંપૂર્ણપણે અલગ કરે છે.

3 / 7
એરપ્લેન મોડનો ઉપયોગ કરીને બેટરી લાઇફ બચાવી શકાય છે. તેના માટે તમે ક્યારે ક્યારે ફોનમાં તે મોડ ઓન કરવાનો રહેશે ચાલો સમજીએ. જો તમે ફોનને ચાર્જીંગમાં મુકો છો ત્યારે આ મોડ ઓન કરી દો તો ચાર્જિંગ ઝડપી થઈ જશે. તે સાથે જો તમારા ફોનની બેટરી લો થવા આવી હોય ત્યારે આ મોડ ઓન કરી દો છો તો ફોન સ્વીચ ઓફ નહીં થાય

4 / 7
એરપ્લેન મોડને ચાલુ કરીને, તમે આ બધી વાયરલેસ પ્રવૃત્તિઓને બંધ કરો છો, જેનાથી તમારું ફોન ઓછું કામ કરે છે અને તેથી ઓછી બેટરી પાવરનો ઉપયોગ કરે છે. આ ખાસ કરીને ઉપયોગી સાબિત થઈ શકે છે જ્યારે તમે મુસાફરી કરી રહ્યા હોવ.

5 / 7
ઉપરાંત, જ્યારે તમે કામ કરતા હો, વાંચતા હોવ અથવા આરામ કરતા હોવ ત્યારે એરપ્લેન મોડને સક્ષમ કરી શકાય છે. તેમજ જ્યારે તમારો ફોન એરોપ્લેન મોડમાં હોય, ત્યારે તે સામાન્ય કરતાં વધુ ઝડપથી ચાર્જ થાય છે. આ સિવાય, જો તમને તમારા ઉપકરણની કનેક્ટિવિટીમાં સમસ્યા આવી રહી છે, તો તમે એરપ્લેન મોડને ઓન-ઓફ કરવાનો પ્રયાસ કરી શકો છો.

6 / 7
આ સાથે જો તમારા ફોનમાં નેટવર્ક ના આવે કે ફોન સ્લો ચાલે ત્યારે તેને થોડીવાર એરોપ્લેન મોડ પર મુકી રાખી ફરી ઓન કરો છો તો ફોનનું નેટવર્ક અને ફોન બરોબર કામ કરવા લાગશે

7 / 7

ટિપ્સ એન્ડ ટ્રિક્સના આવા જ બીજા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો 

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી

બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?

અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

g clip-path="url(#clip0_868_265)">