AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways : શિયાળામાં ટ્રેનમાં AC ચલાવવાની જરુર હોતી નથી, તો પછી રેલવે કેમ ચાર્જ લે છે

પ્રવાસીઓની સુવિધાઓનું ધ્યાન રાખવા માટે રેલવે તરફથી અનેક સુવિધા આપવામાં આવી છે. ટ્રેનમાં અલગ -અલગ વર્ગના હિસાબથી ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી,સ્લીપર અને જનરલ કોચની સુવિધા આપવામાં આવે છે.

| Updated on: Dec 26, 2024 | 1:28 PM
Share
ઈન્ડિયન રેલવેની ગણતરી દુનિયાની સૌથી મોટું નેટવર્ક છે.  દેશમાં દરરોજ લાખો લોકો મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરતા હોય છે. પ્રવાસીઓની સંખ્યા આટલી વધારે હોવાનું કારણ એ છે કે, રેલવેમાં મુસાફરી ખુબ સસ્તી હોય છે.  આ સાથે સમયની પણ બચત કરે છે.

1 / 7
પ્રવાસીઓની સુવિધાઓનું ધ્યાન રાખી રેલવે તરફથી અનેક સુવિધાઓ પ્રવાસીઓને આપે છે.ટ્રેનમાં અલગ -અલગ વર્ગના હિસાબથી ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી,સ્લીપર અને જનરલ કોચની સુવિધા આપવામાં આવે છે.

2 / 7
ઉનાળામાં લોકો આરામદાયક મુસાફરી કરે તે માટે એસી કોચ આપવામાં આવ્યા છે. તેમજ સ્લીપર અને જનરલ કોચની તુલનામાં એસી  કોચ માટે તમારે વધારે ભાડું આપવું પડે છે. પરંતુ સવાલ એ છે કે, શિયાળામાં તો ટ્રેનમાં એસી ચલાવવાની જરુર પડતી નથી. તેમ છતાં રેલવે તેનો ચાર્જ કેમ વસુલ કરે છે.

3 / 7
હાલમાં ઠંડીની ઋતુ ચાલી રહી છે. જો તમે પણ એસી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો. તો તમે જોયું હશે કે, એસી કોચના ભાડામાં કોઈ ફેરફાર થયો નથી. હવે તમારા મનમાં એક સવાલ ઉભો થયો હશે કે, રેલવે શિયાળામાં એસી ચાલુ કરતું નથી તો પછી ભાડું શેનું લેવામાં આવે છે. તેમજ ઓછો ચાર્જ કેમ નથી કરવામાં આવતો.,

4 / 7
તમને જણાવી દઈએ કે, ટ્રેનના એસી કોચમાં ઉનાળામાં વાતાવરણને ઠંડુ રાખવામાં આવે છે. ગરમીના સમયે બહારનું તાપમાન 45 ડિગ્રી સેલિસ્યસની આસપાસ હોય છે. આ દરમિયાન એસી કોચની અંદરનું તાપમાન 20 થી 25 ડિગ્રી સેલ્સિયસ રાખવામાં આવે છે. આવી રીતે શિયાળામાં બહારનું તાપમાન 4 થી 8 ડિગ્રી સેલ્સિયસની આસપાસ હોય છે. આ સમયે એસી કોચની અંદરનું તાપમાન 17-21 ડિગ્રી સેલ્સિયસ રાખવામાં આવે છે.

5 / 7
શિયાળામાં રેલવે ટ્રેનમાં એસી બંધ રાખે છે. આવું કહેવું યોગ્ય નથી. શિયાળામાં તાપમાનને મેન્ટેન રાખવા માટે એસીમાં લગાવવામાં આવેલા હીટરને શરુ કરવામાં આવે છે.

6 / 7
આ ઉપરાંત બ્લોઅર ચલાવવાથી સમગ્ર કોચને ગરમ હવા પૂરી પાડવામાં આવે છે. આ રીતે ટ્રેનોમાં લાગેલા એસી શિયાળામાં પણ કામ કરે છે. તેથી રેલવે મુસાફરો પાસેથી AC કોચનું પૂરેપુરું ભાડું વસૂલે છે.

7 / 7

ટ્રાવેલને લગતા વધુ સમચાર માટે અહિ ક્લિક કરો

"હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બનીને રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ

અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો

અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો

અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું

આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video

અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી

લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ

માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર

પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર

g clip-path="url(#clip0_868_265)">