AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Perfume ની દુકાનોમાં Coffee Beans કેમ રાખવામાં આવે છે, શું તમને ખબર છે?

Coffee Beans in Perfume Shops : પરફ્યુમ ભારત સહિત વિશ્વભરના મોટાભાગના કામ કરતાં લોકોના રોજિંદા જીવનનો એક ભાગ બની ગયો છે. પરફ્યુમના શોખીન લોકો મોંઘી અને સારી કંપનીના પરફ્યુમ લેવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે શા માટે પરફ્યુમની દુકાનોમાં કોફી બીન્સ રાખવામાં આવે છે.

| Updated on: Dec 26, 2024 | 12:49 PM
Share
તમે એ પણ નોંધ્યું હશે કે લોકો મોટાભાગના પરફ્યુમ સ્ટોર્સમાં કોફી બીન્સ રાખે છે. શું તમે જાણો છો આ પાછળનું કારણ? આજે અમે તમને તેની પાછળનું કારણ જણાવીશું.

1 / 5
પરફ્યુમની સારી સુગંધને કારણે છોકરો હોય કે છોકરી દરેક તેનો ઉપયોગ કરે છે. આખી દુનિયામાં લાખો અને કરોડો રૂપિયાના પરફ્યુમનું માર્કેટ છે.

2 / 5
આટલું જ નહીં ઘણા એવા પરફ્યુમ છે જેની સુગંધ ઘણા દિવસો સુધી કપડામાંથી જતી નથી. આ જ કારણ છે કે લોકો બ્રાન્ડ જોઈને પરફ્યુમ ખરીદે છે.

3 / 5
હવે તમે વિચારતા હશો કે પરફ્યુમ સ્ટોર્સમાં કોફી બીન્સ કેમ રાખવામાં આવે છે. તમને જણાવી દઈએ કે પરફ્યુમ સ્ટોર પર ઘણા પરફ્યુમ ટેસ્ટિંગને કારણે અસલી સુગંધ મળતી નથી.

4 / 5
કોફી બીન્સ ખરેખર પરફ્યુમની સુગંધને શોષી લે છે. જેના કારણે પરફ્યુમ ખરીદનારા વાસ્તવિક પરફ્યુમની સુગંધ અનુભવી શકે છે. તેથી જ બધી સારી પરફ્યુમની શોપમાં કોફી બિન્સ હોય છે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">