AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતમાં RBI સિવાય આ મંત્રાલય પણ બહાર પાડે છે ચલણી નોટ, જાણો આ નોટ પર કોના હોય છે હસ્તાક્ષર

બેંકો અને કરન્સી સંબંધિત તમામ કામ RBI દ્વારા કરવામાં આવે છે. RBI કરન્સી બહાર પાડે છે અને વિનિમય કરે છે. આ સિવાય એક મંત્રાલય પણ ચલણી નોટ બહાર પાડે છે, ત્યારે આ લેખમાં જાણીશું કે, આ મંત્રાલય કેટલા રૂપિયાની નોટ બહાર પાડે છે અને તેના પર કોના હસ્તાક્ષર હોય છે.

| Updated on: Dec 26, 2024 | 4:19 PM
Share
બેંકો અને કરન્સી સંબંધિત તમામ કામ ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા કરવામાં આવે છે. RBI કરન્સી બહાર પાડે છે અને વિનિમય કરે છે. આ નોટો પર RBI ગવર્નરની સહી હોય છે.

1 / 5
ભારતીય ચલણમાં 1 રૂપિયાની નોટ સૌથી નાની ચલણી નોટ છે. આ નોટ પર RBI ગવર્નરના હસ્તાક્ષર હોતા નથી. હકીકતમાં આ નોટ RBI દ્વારા બહાર પાડવામાં આવતી નથી.

2 / 5
ભારતમાં RBI સિવાય નાણા મંત્રાલય પણ ચલણી નોટ બહાર પાડે છે. નાણા મંત્રાલય ફક્ત 1 રૂપિયાની નોટ બહાર પાડે છે, બાકીની તમામ ચલણી નોટો RBI બહાર પાડે છે.

3 / 5
1 રૂપિયાની નોટ નાણા મંત્રાલય બહાર પાડતું હોવાથી આ નોટ પર નાણા સચિવ હસ્તાક્ષર કરે છે, તેથી RBI ગવર્નરના હસ્તાક્ષર હોતા નથી.

4 / 5
તમને જણાવી દઈએ કે RBIની સ્થાપના 1 એપ્રિલ, 1935ના રોજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એક્ટ, 1934ની જોગવાઈઓ અનુસાર કરવામાં આવી હતી. રિઝર્વ બેંકની સેન્ટ્રલ ઓફિસ મુંબઈમાં આવેલી છે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">