Identical Brains Studios IPO Listing : રૂ 54 નો શેર રૂ 95 પર થયો લિસ્ટ, પછી લાગી લોઅર સર્કિટ
આઈડેન્ટીકલ બ્રેન્સ સ્ટુડિયોના શેર લગભગ 76%ના પ્રીમિયમ સાથે રૂ. 95માં બજારમાં લિસ્ટેડ છે. લિસ્ટિંગ પછી તરત જ કંપનીના શેરમાં ઘટાડો થયો છે. કંપનીના શેર 4% થી વધુ તૂટ્યા
Most Read Stories