ITR filing : નવી ટેક્સ સિસ્ટમ ફાયદાકારક છે કે જૂની ? અહીં જાણો સંપૂર્ણ વિગતો
કરદાતાઓએ નાણાકીય વર્ષ 2023-24થી નવા ટેક્સ શાસન (NTR) હેઠળ તેમનો આવકવેરો ચૂકવવો પડશે. આનો અર્થ એ છે કે જો તમે કોઈ ચોક્કસ કર વ્યવસ્થા પસંદ કરી નથી, તો તમારો આવકવેરો નવી કર વ્યવસ્થા અનુસાર નક્કી કરવામાં આવશે.
Most Read Stories