AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Boxing Day Test History : બોક્સિંગ ડે ટેસ્ટ શું છે અને તે મેલબોર્નમાં જ શા માટે રમાય છે?

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોક્સિંગ ડે ટેસ્ટ મેચ 26 ડિસેમ્બરથી મેલબોર્નમાં શરૂ થઈ છે. પરંતુ શું તમે જાણો છો કે બોક્સિંગ ડેનું નામ કેવી રીતે પડ્યું? બોક્સિંગ ડે ટેસ્ટ શા માટે 26મી ડિસેમ્બરે શરૂ થાય છે અને તે દર વર્ષે મેલબોર્નમાં શા માટે રમાય છે?

| Updated on: Dec 26, 2024 | 4:46 PM
Share
ગાબા ખાતે રમાયેલી ટેસ્ટ મેચ ડ્રો થયા બાદ હવે ભારત અને ઓસ્ટ્રેલિયા પાંચ મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી મેચ મેલબોર્નમાં શરૂ થઈ છે. મેલબોર્નમાં શરૂ થયેલ શ્રેણીની ચોથી ટેસ્ટ 'બોક્સિંગ ડે ટેસ્ટ' છે.

1 / 7
બોક્સિંગ ડે ટેસ્ટ દર વર્ષે 26 ડિસેમ્બરથી શરૂ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે બોક્સિંગ ડે ટેસ્ટ કોને કહેવાય છે અને તે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં શા માટે રમાય છે. ચાલો આજે બોક્સિંગ ડે ટેસ્ટના ઈતિહાસ પર એક નજર કરીએ.

2 / 7
બોક્સિંગ ડે ટેસ્ટનો ઈતિહાસ જાણતા પહેલા, ચાલો જાણીએ કે બોક્સિંગ ડેનું નામ કેવી રીતે પડ્યું. બોક્સિંગ ડે ઓસ્ટ્રેલિયા, યુકે, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને અન્ય ઘણા દેશો દ્વારા ઉજવવામાં આવે છે. બોક્સિંગ ડે પાછળ ઘણી માન્યતાઓ છે. આ માન્યતાઓમાંની એક એવી છે કે જે લોકો ક્રિસમસ પર રજા લીધા વિના કામ કરે છે, તેઓને બીજા દિવસે રજા આપવામાં આવે છે અને ભેટ તરીકે એક બોક્સ આપવામાં આવે છે. આ કારણે 26 ડિસેમ્બરને બોક્સિંગ ડે કહેવામાં આવે છે.

3 / 7
હવે તમે સમજી જ ગયા હશો કે 26 ડિસેમ્બરને બોક્સિંગ ડે કેમ કહેવામાં આવે છે. આ દિવસથી શરૂ થતી ટેસ્ટ મેચને બોક્સિંગ ડે ટેસ્ટ કહેવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બોક્સિંગ ડે ટેસ્ટનો ઈતિહાસ દાયકાઓ જૂનો છે. 1950માં એશિઝ શ્રેણી દરમિયાન ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે મેલબોર્નમાં પ્રથમ બોક્સિંગ ડે ટેસ્ટ રમાઈ હતી. ત્યારથી, ઓસ્ટ્રેલિયા દર વર્ષે બોક્સિંગ ડે ટેસ્ટનું આયોજન કરે છે.

4 / 7
જોકે, 1984, 1988 અને 1994માં બોક્સિંગ ડે ટેસ્ટ યોજાઈ શકી ન હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ ક્રિસમસ પહેલા ટેસ્ટ મેચનું આયોજન કર્યું હતું. તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા સિવાય ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા પણ દર વર્ષે બોક્સિંગ ડે ટેસ્ટ રમે છે.

5 / 7
ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ બોક્સિંગ ડે ટેસ્ટ 1950માં ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં રમાઈ હતી. આ જ મેદાન પર, ઓસ્ટ્રેલિયાની સ્થાનિક ટૂર્નામેન્ટ શેફિલ્ડ શીલ્ડ પણ વર્ષ 1892માં બોક્સિંગ ડે પર પ્રથમ વખત રમાઈ હતી. 1980થી અહીં દર વર્ષે નિયમિતપણે બોક્સિંગ ડે ટેસ્ટ રમાય છે.

6 / 7
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ (બોક્સિંગ ડે ટેસ્ટ) પણ મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. (All Photo Credit : X / PTI / MCG)

7 / 7
આજે આ રાશિના લોકોની કિસ્મત ખુલશે, જીવનસાથી તરફથી મળશે ખાસ સરપ્રાઇઝ

અમિત શાહ વિશે આનંદીબેન પટેલે ઈશારા-ઈશારામાં કહી દીધી આ મોટી વાત- Video

ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનાવવાની દિશામાં અમદાવાદ, 2030 CWG માટે તૈયારીઓ

સુરતમાં ન્યૂડ વીડિયો બનાવી 50 લાખની ખંડણી માંગનાર બે ઝડપાયા

અમિત શાહની હાજરીમાં આનંદીબેનના પુસ્તકનું વિમોચન

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી

બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?

g clip-path="url(#clip0_868_265)">