AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health tips : દાંત, વાળ અને હાંડકાને મજબુત બનાવે છે તલ, ત્વચાને પણ ચમકદાર બનાવવામાં મદદ કરશે

તલ દુધથી 5 ગણુ વધારે કેલ્શિયમ આફે છે. તલ ખાવાથી દાંત,વાળ અને સ્કિન સહિત અનેક સ્વાસ્થ લાભો થાય છે. શિયાળામાં તલ ખાવાના અનેક ફાયદા છે. તલ ખાવાથી નબળાઈ પણ દુર થાય છે.

| Updated on: Dec 26, 2024 | 3:57 PM
Share
 આર્યુવેદથી લઈ ડાયટેશિયન શિયાળામાં તલનું સેવન કરવાની સલાહ આપતા હોય છે. તલ અનેક બિમારીથી બચાવવાનું પણ કામ કરે છે. કેટલાક લોકોને ખબર નથી હોતી કે,મુઠ્ઠી તલમાં એક ગ્લાસ દુધના મુકાબલે 5 ગણું કેલ્શિયમ હોય છે.

1 / 7
તલમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુ આપણે ખાવાનું પસંદ કરીએ છીએ, તલ સ્વાસ્થ માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. તલને પોષક તત્વોનું પાવર હાઉસ કહેવામાં આવે છે. તલમાં કોપર, પ્રોટીન,મેગ્નેશિયમ, કેલ્સિયમ,ઓમેગા-3 ,ફેટી એસિડ અને ફાયબર ભરપુર માત્રામાં મળે છે.

2 / 7
તલનું સેવન કરવાથી સ્વાસ્થને અનેક ફાયદા થાય છે. તલ હાડકાંને પણ મજબુત કરે છે. તલ વાળ માટે પણ ખુબ ફાયદાકારક છે. તલના સેવનથી વાળ ખરવા, તૂટવા, સફેદ થવા વગેરે જેવી સમસ્યાઓ દૂર થશે.

3 / 7
તલ આપણા ફેફસાની પણ સફાઈ કરે છે. તલનું સેવન તલના લાડુ કે પછી ચીક્કી બનાવીને પણ સેવન કરી શકાય છે. એવું પણ કહેવામાં આવે છે કે, તલ દાંતને પણ મજબુત બનાવે છે.

4 / 7
તલ એ ઓમેગા-3 ફેટી એસિડ અને મેગ્નેશિયમનો સ્ત્રોત છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે, કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડે છે અને હૃદયની બીમારીઓથી પણ બચાવે છે. તલ ખાવાથી હૃદયરોગનો ખતરો ઘટાડી શકાય છે.

5 / 7
તલના બીમાં આયર્ન હોય છે, જે લોહીની ઉણપ અથવા એનિમિયાના કિસ્સામાં તમારા માટે ખૂબ ફાયદાકારક છે. તલ ખાવાથી પણ લોહી શુદ્ધ થાય છે.  તલ ખાવાથી લોહી શુદ્ધ થાય છે અને હિમોગ્લોબીનનું સ્તર પણ વધે છે.

6 / 7
આ લેખ માત્ર સામાન્ય માહિતી માટે છે. વધુ માહિતી માટે હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.

7 / 7

હેલ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો

"હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બનીને રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ

અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો

અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો

અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું

આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video

અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી

લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ

માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર

પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર

g clip-path="url(#clip0_868_265)">