Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં ઉછાળો ! 10 ગ્રામ સોનું થયું હવે આટલું મોંઘુ, ચાંદી પણ થઈ મોંઘી, જાણો આજનો ભાવ
રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં મંગળવારે સોનાની કિંમત 100 રૂપિયા ઘટીને 78,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગઈ .જ્યારે ભોપાલમાં 78,385 રુપિયા ભાવ છે આ સાથે ચાંદી દિલ્હીમાં આજે 94,700 પર Kg છે.
Most Read Stories