ફારસી શબ્દ છે અનાર, હિંદી નામ સાંભળશો તો વિશ્વાસ નહીં આવે

26 Dec 2024

દાડમ સ્વાસ્થ્ય માટે ઘણુ ફાયદાકારક છે. 

દાડમમાં પોટેશિયમ, વિટામીન સી અને નાઈટ્રિક ઓક્સાઈડ હોય છે જે આપણા હ્રદય માટે સારુ હોય છે

દાડમમાં કેલ્શિયમ, મેગ્નેશ્યિમ અને ફોસ્ફરસ હોય છે, જે હાડકાને મજબુત કરવાનું કામ કરે છે.

શું તમે જાણો છો કે દાડમને હિંદીમાં શું કહે છે ?

અનાર જેને આપણે હિંદી શબ્દ સમજીએ છીએ એ હકીકતમાં ફારસી શબ્દ છે.

અનારને હિંદીમાં દાડિમ કહેવામાં આવે છે

અનારને બંગાળી ભાષામાં દાલિમ અને મલયાલમમાં મથલમ કહેવામાં આવે છે.