18 December 2024

Photo : Instagram

અંકિતાએ પોતાના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવનો સામનો કર્યો છે

18 December 2024

Photo : Instagram

અંકિતા લોખંડે અને વિકી જૈન ટેલિવિઝન પર લોકપ્રિય કપલ છે

18 December 2024

Photo : Instagram

અભિનેત્રી અંકિતા લોખંડે અને બિઝનેસમેન વિકી જૈન કોણ વધુ પૈસાદાર છે

18 December 2024

Photo : Instagram

અંકિતા લોખંડેએ 'પવિત્ર રિશ્તા' (2009)થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી

18 December 2024

Photo : Instagram

અંકિતાએ 2018માં ફિલ્મ મણિકર્ણિકાથી બોલિવૂડમાં એન્ટ્રી કરી  

18 December 2024

Photo : Instagram

અંકિતા-વિકીએ 2021માં લગ્ન કર્યા છે

18 December 2024

Photo : Instagram

રિપોર્ટ મુજબ અંકિતા લોખંડેની કુલ સંપત્તિ 25 થી 30 કરોડ રૂપિયા છે

18 December 2024

Photo : Instagram

વિકી મહાવીર ઈન્સ્પાયર ગ્રુપના એમડી છે 5 થી 30 કરોડ રૂપિયા છે

18 December 2024

Photo : Instagram

રિપોર્ટ મુજબ વિકી જૈનની કુલ સંપત્તિ 130 કરોડ રૂપિયાની આસપાસ છે 

18 December 2024

Photo : Instagram

 આ હિસાબે વિક્કી અંકિતા કરતા પૈસાદાર છે