કાળા અને લાલ ગાજર વચ્ચેનો તફાવત જાણો

18 Dec 2024

Credit: getty Image

શિયાળામાં ગાજરને સુપરફૂડ માનવામાં આવે છે. લોકો તેમના આહારમાં ગાજરનો સમાવેશ ઘણી રીતે કરે છે. જેમ કે સલાડ, જ્યુસ, શાક વગેરે.

ગાજર

દરેક વ્યક્તિ લાલ ગાજર વિશે જાણે છે. પરંતુ બજારમાં કાળા રંગના પણ ગાજર મળે છે. ચાલો જાણીએ આ બંને વચ્ચે શું તફાવત છે

લાલ અને કાળા ગાજર

વિટામિન A, વિટામિન K1, વિટામિન B6, બાયોટિન, ફાઈબર, પ્રોટીન અને ઘણા એન્ટીઑકિસડન્ટ લાલ ગાજરમાં જોવા મળે છે.

લાલ ગાજર

કાળા ગાજરમાં વિટામીન A અને C પણ ભરપૂર માત્રામાં હોય છે પરંતુ તેનું મુખ્ય પોષક તત્વ એન્થોસાયનિન છે, જે એક પ્રકારનું એન્ટીઓક્સીડેન્ટ છે.

કાળું ગાજર

હેલ્થલાઈન અનુસાર પોષક તત્વોથી ભરપૂર લાલ ગાજર આંખો, પાચન અને વજન ઘટાડવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે.

લાલ ગાજરના ફાયદા

હેલ્થ લાઈન મુજબ કાળા ગાજરનું સેવન હૃદયને સ્વસ્થ રાખવામાં વજન ઘટાડવામાં અને બળતરા ઘટાડવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે.

કાળા ગાજરના ફાયદા

તમામ પ્રકારના ગાજર પૌષ્ટિક અને ફાયદાકારક હોય છે, પરંતુ કાળા ગાજરમાં હાજર એન્થોસાયનિન નામનું એન્ટીઓક્સીડેન્ટ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.

કયું વધુ ફાયદાકારક છે?

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો