IPO ભરતા લોકો માટે કમાણીની તક! ખેતી સંબંધિત મશીન બનાવતી કંપનીનો 5 માર્ચે ખુલશે આઈપીઓ

ખેતી સંબંધિત મશીનરીનું ઉત્પાદન કરતી કંપની સોના મશીનરીનો IPO 5 માર્ચના રોજ ખુલશે. કંપની આ ઈસ્યુ દ્વારા 51.82 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે. આઈપીઓ 7 માર્ચના રોજ બંધ થશે. આ IPO માં 36.24 લાખ નવા શેર જાહેર કરવામાં આવશે.

| Updated on: Mar 02, 2024 | 4:05 PM
ખેતી સંબંધિત મશીનરીનું ઉત્પાદન કરતી કંપની સોના મશીનરીનો IPO 5 માર્ચના રોજ ખુલશે. કંપની આ ઈસ્યુ દ્વારા 51.82 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે. આઈપીઓ 7 માર્ચના રોજ બંધ થશે અને ત્યારબાદ NSE SME પર 13 માર્ચના રોજ તેનું લિસ્ટિંગ થઈ શકે છે. આ IPO માં માત્ર 36.24 લાખ નવા શેર જાહેર કરવામાં આવશે.

1 / 5
સોના મશીનરી IPO માટે પ્રાઈસ બેન્ડ 136 થી 143 રૂપિયા નક્કી કર્યો છે. હેમ સિક્યોરિટીઝ લિમિટેડ બુક રનિંગ લીડ મેનેજર છે અને માશિતલા સિક્યોરિટીઝ પ્રાઈવેટ લિમિટેડ IPO ના રજિસ્ટ્રાર તરીકે નિયુક્ત કર્યા છે.

2 / 5
સોના મશીનરી આઈપીઓમાં બિડ કરવા માટે મિનિમમ લોટ સાઈઝ 1000 શેર રાખવામાં આવ્યા છે. કંપનીના પ્રમોટર્સ વાસુ નરેન અને શ્વેતા બૈસલા છે. હાલ કંપનીમાં પ્રમોટર્સનો હિસ્સો 100 ટકા છે, જે IPO બાદ ઘટીને 73.59 ટકા થશે. IPO માં 50 ટકા હિસ્સો લાયક સંસ્થાકીય ખરીદદારો માટે, 35 ટકા છૂટક રોકાણકારો માટે અને 15 ટકા બિન-સંસ્થાકીય રોકાણકારો માટે અનામત છે.

3 / 5
કંપનીની શરૂઆત વર્ષ 2019 માં થઈ હતી, જે કૃષિ મશીનરીનું ઉત્પાદન કરે છે. તેમાં ચોખા, કઠોળ, ઘઉં, મસાલા અને બાજરીની પ્રોસેસ કરવા માટેની મશીનરીનો સમાવેશ થાય છે. કંપની ગ્રેન પ્રી-ક્લીનર મશીન, રોટરી ડ્રમ ક્લીનર, વિબ્રો ક્લાસિફાયર, સ્ટોન સેપરેટર મશીન,હસ્ક એસ્પિરેટર, ચોખાના ગ્રેડર, રાઇસ વ્હાઇટનર, સિલ્કી પોલિશર, મલ્ટી ગ્રેડર, લેન્થ ગ્રેડર, બેલ્ટ કન્વેયર, બકેટ એલિવેટર પણ બનાવે છે.

4 / 5
IPO દ્વારા મળેલા નાણાંમાંથી 55 ટકાનો ઉપયોગ ગાઝિયાબાદમાં નવું મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવા માટે મૂડી ખર્ચ તરીકે કરવામાં આવશે. 4 ટકાનો ઉપયોગ મશીનરી ખરીદવાના હેતુ માટે લીધેલી લોનની ચુકવણી માટે કરવામાં આવશે. આ ઉપરાંત બાકી રહેતી રકમનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે. (નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">