Phone Cleaning Tips : ફોનની સ્ક્રીન અને બેક સાઈડ પર પડી જાય છે આંગળીઓના નિશાન? આ ટ્રિકથી કરો સફાઈ

Smartphone Cleaning Tips: ત્યારે તમારા ફોનને નિયમીત સાફ કરવો જરુરી છે નહીં તો તે ગંદો દેખાવા લાગે છે તેમજ તેમાં ધૂળ ભરાવવાથી તે જલદી બગડી પણ શકે છે ત્યારે ફોનની સ્ક્રીનની જેમ ફોનની બેક સાઈડ પર પણ ગંદકી જામી ગઈ છે કે પછી આંગળીઓના નિશાન પડી ગયા છે તો આ ટ્રિકથી તમે ઘરેબેઠા જ તેની સફાઈ કરી શકો છો

| Updated on: Jan 25, 2025 | 12:01 PM
આજકાલ લગભગ દરેક વ્યક્તિ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને, લોકો તેમના અંગત તેમજ વ્યાવસાયિક કામ સરળતાથી કરી શકે છે. લોકો તેનો ઉપયોગ ફિલ્મો કે વેબ સિરીઝ જોવાથી લઈને પેમેન્ટ જેવા કામમાં યુઝ કરે છે. તમારા સ્માર્ટફોનનો નિયમિત ઉપયોગ કરવાથી તેની સ્ક્રીનથી લઈને આખી બોડી ગંદી થઈ જાય છે એટલે કે તેના પર ધૂળ કે આંગળીઓના નિશાન પડી જાય છે.

1 / 7
ત્યારે તમારા ફોનને નિયમીત સાફ કરવો જરુરી છે નહીં તો તે ગંદો દેખાવા લાગે છે તેમજ તેમાં ધૂળ ભરાવવાથી તે જલદી બગડી પણ શકે છે ત્યારે ફોનની સ્ક્રીનની જેમ ફોનની બેક સાઈડ પર પણ ગંદકી જામી ગઈ છે કે પછી આંગળીઓના નિશાન પડી ગયા છે તો આ ટ્રિકથી તમે ઘરેબેઠા જ તેની સફાઈ કરી શકો છો

2 / 7
સૌ પ્રથમ તમારા સ્માર્ટફોનને બંધ કરો અને તેને સૂકા કપડાથી હળવા હાથે સાફ કરો. આનાથી ફોનમાંથી ધૂળ અને ગંદકી દૂર થશે.

3 / 7
 જો તમારા સ્માર્ટફોનના બેક સાઈડ પર ફિંગરપ્રિન્ટ્સ કે ડાઘ હોય, તો તમે તેને માઇક્રોફાઇબર કાપડનો ઉપયોગ કરીને સાફ કરી શકો છો. માઈક્રોફાઈબર કાપડ નરમ હોય છે અને તમારા સ્માર્ટફોન પર સ્ક્રેચ નહીં પડે.

4 / 7
તમે સ્માર્ટફોનની બેક સાઈડને સાફ કરવા માટે પાણીનો ઉપયોગ પણ કરી શકો છો, પરંતુ ધ્યાનમાં રાખો કે કાપડને સહેજ પાણીમાં ડુબાડીને કોરુ કરી પછી ફોનની સ્ક્રીન અને બેક સાઈડ સાફ કરો

5 / 7
આ સિવાય તમારો ફોનના ચાર્જિંગ પોર્ટમાં જમા થયેલી ધૂળ અને ગંદકી દૂર કરવા માટે તમે ટૂથબ્રશનો ઉપયોગ કરી શકો છો. પણ ધ્યાન રાખો તેને હળવા હાથે ઘસો

6 / 7
ફોનની બેક સાઈડ પર હળદર કે અન્ય કોઈ વસ્તુનો ડાઘ પડી ગયો હોય તો ટૂથ પેસ્ટથી સાફ કરી શકો છો તેના માટે બેક પર સહેજ ટૂથપેસ્ટ લગાવી તેને કોટન કાપડથી હળવે હાથે ઘસો ત્યારે બાદ સાફ પાણીમાં કાપડ ડુબોડીને ફરી સાફ કરી લો આમ ડાઘ દૂર થઈ જશે

7 / 7

ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ફોનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">