Coldplay On OTT : ‘Coldplay’ કોન્સર્ટની નથી મળી ટિકિટ, તો હવે ઘરે બેઠા જુઓ Live શો, જાણો કેવી રીતે
આ કોન્સર્ટની ટિકિટ તમને નથી મળી કે પછી કોઈ કારણોસર તમે આ કોનસર્ટ જોવા નથી જઈ શકતા તો હવે ચિંતા કરવાની જરુર નથી તમે ઘરે બેઠા જ આ કોન્સર્ટ Live જોઈ શકો છો. જી હા, કોલ્ડપ્લેનો અમદાવાદ કોન્સર્ટ OTT પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવી રહ્યો છે.
કોલ્ડપ્લે હાલ ભારતના પ્રવાસે છે ત્યારે મુંબઈ બાદ હવે અમદાવાદમાં કોન્સર્ટ યોજાવાનો છે ત્યારે તેને લગતી તમામ માહિતી જાણવા અહીં ક્લિક કરો