26 January 2025

ભારતમાં અહીં બન્યું છે એલિયનનું મંદિર ! ભગવાનની જેમ રોજ થાય છે પૂજા

Pic credit - Meta AI

દુનિયાની દરેક વ્યક્તિ તેમના ધર્મ મુજબ ભગવાન,ઈશુ કે અલ્લાહની બંદગી કરે છે

Pic credit - Meta AI

પણ શું તમે ક્યારેય સાંભળ્યું છે લોકો એલિયનને પણ ભગવાન માનીને પૂજા કરતા હોય ! 

Pic credit - Meta AI

જી હા ! આવ સાચી છે એલિયનને ભગવાન માનવાની સાથે લોકો તેની ભક્તિ ભાવથી પૂજા પણ કરે છે

Pic credit - Meta AI

અને આ એલિયનનું મંદિર બીજે ક્યાંય નહીં પણ ભારતમાં જ આવેલુ છે

Pic credit - Meta AI

તમિલનાડુના સેલમમાં એક વ્યક્તિએ એલિયનનું એક અનોખું મંદિર બનાવ્યું છે. આ મંદિરમાં એલિયનની મૂર્તિ પણ છે.

Pic credit - Meta AI

આ વ્યક્તિ મલ્લામુપંબટ્ટીના લોગનાથન છે. તેમણે આ મંદિર લગભગ ત્રણ-ચતુર્થાંશ એકર જમીન પર બનાવ્યું હતું.

Pic credit - Meta AI

લોગનાથને કહ્યું કે એલિયન દેવતા તેને સપનામાં દેખાયા હતા અને મંદિર બનાવવા કહ્યું હતું.

Pic credit - Meta AI

તેમજ લોગનાથને કહ્યું કે એલિયન એકમાત્ર દેવ છે જે વિશ્વને આપત્તિથી બચાવી શકે છે.

Pic credit - Meta AI

તે માણસ દાવો કરે છે કે તેના એલિયન દેવ પાસે ભક્તોને કુદરતી આફતોથી બચાવવાની શક્તિ છે.

Pic credit - Meta AI