Gujarati NewsPhoto galleryTravel With Tv9 You can visit these places in Gujarat on January 26th Republic Day
Travel With Tv9 : 26મી જાન્યુઆરીના રોજ તમે ગુજરાતના આ સ્થળોની લઈ શકો છો મુલાકાત
26 જાન્યઆરીના દિવસે બાળકો અને યુવાનોએ ભારતના ગૌરવશાળી ઈતિહાસ અને સંસ્કૃતિનો પરિચય કરાવવા માટે ખાસ દિવસ ગણી શકાય છે. ભારતના ભવિષ્ય એટલે કે બાળકોને ભારતના ઈતિહાસથી વાકેફ કરવા માટે 26 જાન્યુઆરી કે તેના આસપાસના દિવસો દરમિયાન કેટલાક સ્થળોની મુલાકાત કરાવી શકો છો.
Tv9 ગુજરાતી પર તમે ઓછા ખર્ચમાં દેશ અને વિદેશના ક્યાં સ્થળોની મુલાકાત લઈ શકો છો તેની માહિતી આપવામાં આવે છે. જેની જાણકારી મેળવવા માટે Travel With Tv9ની સિરિઝ વાંચી શકો છો. આ સિરિઝ અંતર્ગત નિયમિત એક સ્ટોરી પ્રકાશિત કરવામાં આવે છે.