તમારો એક વોટ રાખશે ગુજરાતનો વટ, ગુજરાતના ટેબ્લાને વિજેતા બનાવવા માટે હાલ જ કરો વોટિંગ

26મી જાન્યુઆરી 2025 પ્રજાસત્તાક દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવી દિલ્હીના કર્તવ્ય પથ ઉપર ભવ્ય અને રંગારંગ પરેડનું આયોજન થયું છે. જેમાં દેશની સૌન્ય અને સાંસ્કૃતિક ઝાંખીના પ્રદર્શનની સાથે રાજ્યોના ટેબ્લો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

તમારો એક વોટ રાખશે ગુજરાતનો વટ, ગુજરાતના ટેબ્લાને વિજેતા બનાવવા માટે હાલ જ કરો વોટિંગ
Republic day
Follow Us:
| Updated on: Jan 26, 2025 | 3:04 PM

26મી જાન્યુઆરી 2025 પ્રજાસત્તાક દિવસે દરવર્ષની જેમ આ વર્ષે પણ નવી દિલ્હીના કર્તવ્ય પથ ઉપર ભવ્ય અને રંગારંગ પરેડનું આયોજન થયું છે. જેમાં દેશની સૌન્ય અને સાંસ્કૃતિક ઝાંખીના પ્રદર્શનની સાથે રાજ્યોના ટેબ્લો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

ગુજરાત દ્વારા 26 જાન્યુઆરીએ પ્રદર્શિત થયેલા ટેબ્લો : “ગુજરાત: આનર્તપુરથી એકતાનગર સુધી–વિરાસતથી વિકાસના અદ્ભુત સંગમ”ને આ સાથે સામેલ લિન્કનો ઉપયોગ કરી તમે ગુજરાતના ટેબ્લાને વિજેતા બનાવી શકો છો. આ લિંક આપ આપના મિત્રો, પરિચિતો, યુવાઓ, સમાજ અને કચેરીના સભ્યોને મોટા પ્રમાણમાં શેર કરો અને તેમને પણ વોટિંગ કરવા વિનંતી કરી શકો છો, ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવવા માટે દરેક ગુજરાતીએ વોટ કરવાની ફરજ છે.

અહીં નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો :

https://www.mygov.in/group-poll/vote-your-favourite-tableau-and-marching-contingent-republic-day-parade-2025/

ક્રિકેટર સિરાજ અને વાયરલ ગર્લના Photo નું સત્ય આવ્યું સામે, જુઓ
Headache : રોજ માથાનો દુખાવો થાય છે? આ રોગનું હોય શકે લક્ષણ
Fenugreek Seeds : પેટની ચરબીને 20 દિવસમાં ઓગાળી દેશે આ દાણા, દરરોજ સવારે આ રીતે કરો સેવન
અઢી વર્ષની પીડા.. ધોની સાથે પોપ્યુલર થયેલી યુવતીએ કર્યો દર્દનાક ખુલાસો
Car price : અત્યારે ડિમાન્ડમાં છે આ કાર, 1 ફેબ્રુઆરીથી થશે મોંઘી
Kiss કરતી વખતે આંખો બંધ થઈ જવા પાછળ 5 કારણો

• ત્યારબાદ, રાજ્યોના ટેબ્લોની સૂચિ જુઓ, જેમાં ગુજરાત 05 (પાંચમાં ક્રમાંકે) છે, ત્યાં ટીક કરો.

• નીચે લીલા બટનમાં Log in to Participate છે દબાવો

• ત્યાર બાદ તમારા મોબાઈલ નંબર/ઇ-મેલ આઈડી લખો

• જેથી તમને એક OTP પ્રાપ્ત થશે

• આ OTP લખતા થોડીવારમાં જ તમારો વોટ ગુજરાતને રજીસ્ટર થઇ જશે.

જો SMS થી વોટિંગ કરવા માંગતા હોવ તો પણ તમે વોટિંગ કરી શકો છો. તેના માટે નીચે દર્શાવેલ એસેમેસ નંબર પર તમે મેસેજ કરીને તમારો અમૂલ્ય વોટ આપી ગુજરાતના ટેબ્લાને વિજેતા બનાવી શકો છો.

SMS થી વોટિંગ કરવા આટલું કરો :

SMS Syntax: MYGOVPOLL<space>357037<comma>5 Send to 7738299899

વોટિંગ લિંક તા.26 જાન્યુઆરી, 2025 રાત્રે 12:00 વાગ્યા સુધી જ ખુલી હોઈ, ભરપૂર વોટિંગ કરી ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવીએ.

ગુજરાતની ઝાંખીમાં શું છે ખાસ

12મી સદીના વડનગરનાં‘કીર્તિ તોરણ’થી લઇને 21મી સદીના આશ્ચર્ય જેવી કેવડિયામાં આવેલી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ અને અમદાવાદના અટલબ્રિજની ઝલક જોવા મળશે. ગુજરાતની આ ઝાંખીમાં “સ્વર્ણિમ ભારત વિરાસત અને વિકાસ”ના મધ્યવર્તી વિચારને ધ્યાને રખાયો છે. ગુજરાતની ઝાંખીમાં આનર્તપુરથી એકતાનગર સુધીનાં વિરાસતથી વિકાસના અદ્ભુત સંગમની થીમને ઝાંખીમાં સમાવી લેવામાં આવી છે..આ ઝાંખીમાં સંરક્ષણ-ટેકનોલોજી-ઓટોમોબાઇલ અને મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે ગુજરાતનાં વિકાસને પણ દર્શાવાયો છે.

g clip-path="url(#clip0_868_265)">