Bonus Share : ત્રીજી વખત બોનસ શેર આપવા જઈ રહી છે આ કંપની, 2 શેર પર 1 શેર ફ્રી આપશે, કિંમત 50 રૂપિયાથી ઓછી
Bonus Stock:SBC લિમિટેડે (SBC Limited) ફરી એકવાર બોનસ શેર આપવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ ત્રીજી વખત બોનસ શેર આપવાનો નિર્ણય કર્યો છે. શુક્રવારે આની જાહેરાત કરવામાં આવી છે. કંપનીએ 2 શેર પર 1 શેર બોનસ આપવાનું નક્કી કર્યું છે.
રોકાણ એટલે કે બચત. તે એક એવું શસ્ત્ર છે જે તમારા ખરાબ સમયમાં તમારો સાચો સાથી છે. આજના યુગમાં બચત કે રોકાણ કરવાના અનેક સાધનો બજારમાં ઉપલબ્ધ છે. રોકાણ માટેના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો ..
Most Read Stories