26.1.2025

જૂના અને ફાટેલા બ્લેન્કેટનો આ રીતે કરો રીયુઝ

Image - Freepik  

દરેકના ઘરમાં ધાબળા હોય છે. પરંતુ જૂના થયા પછી તેને ફેંકી દેતા હોય છે.

જૂના ધાબળામાંથી તમે રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવામાં આવતી અનેક વસ્તુ બનાવી શકો છો.

અલગ અલગ પ્રકારની વસ્તુઓ બનાવી તમે પૈસાની બચત કરી શકો છો.

જૂના ધાબળાનો ઉપયોગ કરી તમે પોટ હોલ્ડર બનાવી શકો છો.

આ ઉપરાંત તમે ગાદી અને ઓશિકાના કવર બનાવી શકો છો.

જૂના ધાબળાનો ઉપયોગ કરી તમે ડોર મેટ તૈયાર કરી શકો છો.

તમે જૂના ધાબળામાંથી સુંદર બેગ બનાવી શકો છો. જેનો આકાર તમને પસંદ હોય તેવો રાખી શકો છો.

આ ઉપરાંત પણ તમે અનેક વસ્તુઓ જૂના ધાબળામાંથી બનાવી શકો છો.