Vadodara : વિશ્વામિત્રીના પૂરથી શહેરને બચાવવાના પ્રોજેક્ટને લીલીઝંડી, પ્રથમ તબક્કાનું કામ 100 દિવસમાં કરાશે પૂર્ણ, જુઓ Video

Vadodara : વિશ્વામિત્રીના પૂરથી શહેરને બચાવવાના પ્રોજેક્ટને લીલીઝંડી, પ્રથમ તબક્કાનું કામ 100 દિવસમાં કરાશે પૂર્ણ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2025 | 2:50 PM

વડોદરામાં ચોમાસા દરમિયાન વિશ્વામિત્રી નદીનું પાણી શહેરમાં આવતી જતા જનતાનું મોટું નુકસાન થયુ હતુ. વડોદરામાં અનેક ઘરમાં પાણી ઘુસી જતા ઘરવખરી બગડી ગઈ હતી. જેના પગલે સરકાર દ્વારા પણ કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે.

વડોદરામાં ચોમાસા દરમિયાન વિશ્વામિત્રી નદીનું પાણી શહેરમાં આવતી જતા જનતાનું મોટું નુકસાન થયુ હતુ. વડોદરામાં અનેક ઘરમાં પાણી ઘુસી જતા ઘરવખરી બગડી ગઈ હતી. જેના પગલે સરકાર દ્વારા પણ કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે. જેથી લોકોને નુકસાન થતુ અટકે છે. વડોદરાને પૂરના પાણીથી બચાવવાના પ્રોજેક્ટને લીલીઝંડી આપવામાં આવી છે. ખાસ સામાન્ય સભામાં સભાસદોની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.

પૂરથી બચાવવાના પ્રોજેક્ટને લીલીઝંડી

સ્થાયી સમિતિમાં પણ તમામ સભ્યોએ મંજૂરી આપી છે. આગામી દિવસોમાં મનપા દ્વારા કામગીરી હાથ ધરાશે. પ્રથમ તબક્કાનું કામ 100 દિવસમાં પૂર્ણ કરાશે. જ્યારે કામગીરી બાદ પૂરની સંભાવનામાં 40 ટકા ઘટવાનો દાવો કરવામાં આવ્યો છે. અહેવાલમાં રજૂ થયેલા લાંબા અને ટૂંકા ગાળાના કામો પૂર્ણ કરાશે.

 

g clip-path="url(#clip0_868_265)">