શાહરુખ ખાનથી થઈ ગઈ ભૂલ, તો હવે સરકાર આપશે 9 કરોડ રુપિયા ! જાણો શું છે મામલો
બાંદ્રા પશ્ચિમના બેન્ડસ્ટેન્ડમાં શાહરૂખ ખાન અને તેની પત્ની ગૌરી ખાનના નામે નોંધાયેલો આ બંગલો રાજ્ય સરકાર દ્વારા મૂળ માલિકને ભાડે આપેલી જમીન પર બનેલો છે. બાદમાં, સરકારે સોદાને મંજૂરી આપી, ત્યારબાદ માલિકે મિલકત શાહરૂખ ખાનને વેચી દીધી છે
બોલિવુડના કિંગખાન શાહરુખ ખાન અવાર-નવાર ચર્ચામાં રહે છે ત્યારે હવે તેમનો બંગલો મન્નતને લઈને હવે સરકાર તેમને 9 કરોડ રુપિયા આપવાની છે ત્યારે શાહરુખ ખાનને લગતી બીજી સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો