26 January

Photo : Instagram

 કૃષ્ણા અભિષેક લોકપ્રિય ટીવી કલાકાર અને કોમેડિયન છે

26 January

Photo : Instagram

 કોમેડિયને પોતાના વિશે એક મોટો ખુલાસો કર્યો

26 January

Photo : Instagram

 એક સમય એવો હતો જ્યારે તેઓ બીજાના કપડાં પહેરતો હતો

26 January

Photo : Instagram

આજે કોમેડિયને શુઝ અને કપડાં માટે અલગ ફ્લેટ ખરીદ્યો

26 January

Photo : Instagram

બ્રાન્ડેડ શૂઝ અને કપડાં રાખવા માટે 3 BHK ફ્લેટ ખરીદ્યો  

26 January

Photo : Instagram

 કૃષ્ણા અભિષેક અર્ચના પૂરણ સિંહની યુટ્યુબ ચેનલ પર વાત કરતો જોવા મળ્યો

26 January

Photo : Instagram

તે દર છ મહિને પોતાનું કલેક્શન બદલતો રહે છે 

Photo : Instagram

કૃષ્ણા અભિષેક ગોવિંદાનો ભત્રીજો છે

Photo : Instagram

કૃષ્ણા અભિષેક આજે કરોડો રુપિયાનો માલિક છે

Photo : Instagram

 કોમેડિયન કૃષ્ણા અભિષેકની કુલ નેટવર્થ અંદાજે 40 કરોડ રૂપિયા છે