રોહિત શર્મા-યશસ્વી જયસ્વાલ સહિત સ્ટાર ખેલાડીઓની હાજરી છતાં મુંબઈની કારમી હાર
રણજી ટ્રોફી 2024-25માં જમ્મુ કાશ્મીરે મુંબઈ સામે 5 વિકેટે જીત મેળવી હતી. આ મેચમાં મુંબઈની ટીમ રોહિત-જયસ્વાલ સહિત સ્ટાર ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરી હતી. પરંતુ શાર્દુલ ઠાકુર સિવાય આ મેચમાં કોઈ સ્ટાર ખેલાડી રમી શક્યો નહોતો. આ સાથે જમ્મુ-કાશ્મીરે રણજી ટ્રોફીમાં બીજી વખત મુંબઈને હરાવ્યું હતું.
ભારતમાં યોજાતી ડોમેસ્ટિક ક્રિકેટની સૌથી મોટી ટુર્નામેન્ટ રણજી ટ્રોફી સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા કરો ક્લિક
Most Read Stories