26 January

Photo : Instagram

અભિનેત્રી હિના ખાન સ્તન કેન્સર સામે ઝઝૂમી રહી છે

26 January

Photo : Instagram

આ મુશ્કેલ સમયમાં તેનો બોયફ્રેન્ડ રોકી તેની સાથે છે

26 January

Photo : Instagram

અભિનેત્રી હિના ખાને તેના બોયફ્રેન્ડ માટે એક લાંબી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ લખી છે

26 January

Photo : Instagram

 બોયફ્રેન્ડનો તેને સપોર્ટ કરવા બદલ આભાર માન્યો

26 January

Photo : Instagram

હિના ખાને બોયફ્રેન્ડની માફી માંગી છે

26 January

Photo : Instagram

બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ તેની સેવા પણ કરી રહ્યો છે

26 January

Photo : Instagram

રોકી હિનાને સમયસર દવા આપવાથી લઈને તેના પગની માલિશ કરતો પણ જોવા મળ્યો છે

26 January

Photo : Instagram

હિના ખાને કહ્યું સારા અને ખરાબ દિવસોમાં અમે સાથે છીએ

આ અભિનેત્રીએ વર્ષની શરૂઆતમાં વાપસી કરી  

 વેબ શોમાં અભિનેત્રીએ એક મજબૂત મહિલાની ભૂમિકા ભજવી છે