શેરબજારમાં તૂટયો મોટો રેકોર્ડ, આ 10 શેરોમાં અચાનક આવ્યો ઉછાળો, સેન્સેક્સ 75000ને પાર.. અદાણી અને અંબાણીએ કર્યો કમાલ

ગુરુવારે તારીખ 23 મે ના રોજ શેરબજારમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો અને આ દરમિયાન ગૌતમ અદાણીથી માંડીને મુકેશ અંબાણી સુધીના શેર ઝડપી ગતિએ દોડ્યા હતા. અદાણી Ent શેર લગભગ 8 ટકા ઉછળ્યો હતો.

| Updated on: May 23, 2024 | 4:02 PM
શેરબજારમાં ચાલી રહેલી મંદીનો ગુરુવારે અંત આવ્યો અને અચાનક સેન્સેક્સ અને નિફ્ટીમાં ઝડપથી વધારો થવા લાગ્યો. બંને ઈન્ડેક્સે ઝડપથી વધીને ઈતિહાસ રચ્યો હતો. એક તરફ સેન્સેક્સે તેનો જૂનો રેકોર્ડ તોડીને 1200થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે 75,368ના ઓલ ટાઈમ હાઇ પર પહોંચ્યો હતો.

1 / 7
નિફ્ટીએ પણ 350 પોઈન્ટથી વધુનો ઉછાળો નોંધાવ્યો હતો અને 22,948ની સપાટીએ પહોંચી ગયો હતો. બજારમાં આ તેજી દરમિયાન 10 શેર એવા હતા જે બજારના હીરો તરીકે ઉભરી આવ્યા હતા. તેમાં ગૌતમ અદાણીની આગેવાની હેઠળની અદાણી ગ્રૂપની કંપની અદાણી એન્ટરપ્રાઈઝથી માંડીને રેલવે સ્ટોક્સ IRFC-RVNL અને અન્યના નામનો સમાવેશ થાય છે. આમાંના ઘણા શેર 10 ટકાથી વધુ ઉછળ્યા છે.

2 / 7
શેરબજારમાં તેજી વચ્ચે સૌથી મોટો ઉછાળો કોચીન શિપયાર્ડના શેરમાં આવ્યો હતો અને બપોરે 12.30 વાગ્યા સુધી તે 11.25 ટકાના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. જોકે ગુરુવારે આ શેર 1,900 પર બંધ થયો હતો. આ સિવાય શિપિંગ કોર્પોરેશન ઈન્ડિયા સ્ટોકનો શેર 10 ટકાના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યો હતો અને 262.15 પર ગુરુવારે આ શેર બંધ થયો હતો.

3 / 7
મહત્વનું છે કે રેલવેના શેરમાં પણ તેજી જોવા મળી હતી. એક તરફ, IRFCના શેરમાં 6.40 ટકાનો વધારો થયો છે, જ્યારે RVNLના શેરમાં પણ લગભગ 9.11 ટકાનો વધારો નોંધાયો છે. PNB હાઉસિંગ ફાઇનાન્સના શેરમાં પણ 8 ટકાથી વધુનો વધારો થયો છે.

4 / 7
ટોચના 10 શેર જેમાં ઉછાળો આવ્યો હતો આ શેરોમાં સામેલ અન્ય કંપનીઓ વિશે વાત કરીએ તો, ગૌતમ અદાણીની કંપની અદાણી Ent શેર પણ તેમાં સામેલ છે અને તે 8.19 ટકાના ઉછાળા બાદ ગુરુવારે 3,398.20 પર બંધ થયો હતો. આ સાથે મઝગાંવ ડોકનો શેર 8.53 ટકાના વધારા સાથે અને ભારત ડાયનેમિકના શેરમાં 7.13 ટકાનો વધારો જોવા મળ્યો હતો. એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીની કંપની Jio ફાયનાન્સિયલ સર્વિસિસમાં પણ 5 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો જે બાદ આ શેર ગુરુવારે 367.90 પર બંધ થયો હતો. જ્યારે અદાણી પાવરના શેરમાં 4 ટકાના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો જે બાદ ગુરુવારે આ શેર 711.50 રૂપિયાર પર બંધ થયો હતો.

5 / 7
બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરવાળા સેન્સેક્સે તેનો જૂનો રેકોર્ડ તોડ્યો અને 1200થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે ઓલટાઈમ હાઇ સ્તરને સ્પર્શ કર્યો, જે તેનું ઓલ ટાઈમ ઉચ્ચ સ્તર છે. સેન્સેક્સ ગુરુવારે 75,418.04 રૂપિયા પર બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સે ઈતિહાસ રચ્યો હતો અને નવી ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો હતો. ગુરુવારે નિફ્ટીએ 350 પોઈન્ટથી વધુનો ઉછાળો નોંધાવ્યો હતો અને તે રૂપિયા 22,967.65 ની ઓલટાઈમ હાઇ સપાટીએ પહોંચી ગયો હતો.

6 / 7
NSE લિસ્ટેડ 2,572 શેરોમાંથી 1,220 શેર હાઇ ટ્રેડ થઈ રહ્યા હતા. જ્યારે 1,242 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો છે. જ્યારે 110 શેર સ્થિર દેખાય છે. ખાસ વાત એ છે કે આમાં 100થી વધુ શેર સામેલ છે, જે તેમના 52 સપ્તાહના હાઇને સ્પર્શી ગયા છે.

7 / 7

Latest News Updates

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર

નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ

પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ

મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી

ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો

વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ

સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ

ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે

ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો

g clip-path="url(#clip0_868_265)">