આટલી ઓછી કિંમતમાં દરરોજ 3GB ડેટા ઓફર કરી રહ્યું BSNL, Jio, Airtle અને Viના યુઝર્સને લાગશે ઝટકો
કંપનીએ તેના યુઝર્સ માટે સસ્તાથી લઈને મોંઘા અને ઓછી વેલિડિટી અને લાંબી વેલિડિટી સાથેની યોજનાઓ ધરાવે છે. જો તમે BSNL સિમનો ઉપયોગ કરો છો તો આજના સમાચાર તમારા માટે ઉપયોગી થવાના છે. ત્યારે BSNL એ 84 દિવસ માટે સૌથી સસ્તો પ્લાન ઓફર કર્યો છે.
Most Read Stories