Alcohol : આલ્કોહોલ કેવી રીતે પીવું? જેથી તેની આડઅસર ઓછી થઈ શકે
Alcohol side effects : વિવિધ પ્રકારના આલ્કોહોલનું મિશ્રણ કરવાથી આડઅસરોની શક્યતા વધી શકે છે અને તમે કેટલા આલ્કોહોલનું સેવન કર્યું છે તેનો ટ્રૅક રાખવો મુશ્કેલ બની જાય છે. એક જ પ્રકારનો આલ્કોહોલ પીવાથી તમારા સેવનને નિયંત્રિત કરવાનું સરળ બની શકે છે.
Most Read Stories