60 વર્ષથી વધુની ઉંમરે પણ દૂર રહેશે સાંધા અને સ્નાયુનો દુખાવો ! આ થોડી મિનિટો માટે કરો યોગાસન
જો વધતી ઉંમરની સાથે ઉભી થતી સમસ્યાઓને નજરઅંદાજ કરવામાં આવે તો ક્યારેક પરિસ્થિતિ વણસી જાય છે. આમાંથી એક છે સાંધાના દુખાવાની સમસ્યા જે મોટાભાગે વૃદ્ધોમાં જોવા મળે છે. તેનાથી છુટકારો મેળવવા અને તેનાથી બચવા માટે દરરોજ થોડી મિનિટો માટે યોગાસનો કરી શકાય છે. દુખાવામાં રાહત આપવા ઉપરાંત તે બીજા ઘણા ફાયદા પણ આપે છે.
Most Read Stories