Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happy Teachers Day 2024 : મોટા પડકારને તેની સૌથી મોટી તાકાતમાં ફેરવતા જોવા મળ્યા ઓન સ્ક્રીન શિક્ષકો

ભારતમાં 5 ઓગસ્ટના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો ચાલો આજે આપણે બોલિવુડના શિક્ષકોને મળીશું, જેમણે બોલિવુડ ફિલ્મોમાં શિક્ષકનું પાત્ર નિભાવ્યું છે. તો 5 એવા બોલિવુડ સ્ટાર છે, જેમણે શિક્ષક બની ચાહકોમાં ઉંડી છાપ છોડી છે.

| Updated on: Sep 04, 2024 | 5:49 PM
ભારતમાં દર વર્ષે 5મી સપ્ટેમ્બરને ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ પર શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. શાળાઓમાં શિક્ષક દિવસની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે. તો આજે આપણે વાત કરીશું એવા શિક્ષકની જે  બોલિવુડમાં મોટા પડદાં પર શિક્ષકની ભૂમિકામાં જોવા મળ્યા છે. આ ફિલ્મોને ચાહકો ખુબ પસંદ પણ કરી રહ્યા છે.

1 / 6
વિદ્યાબાલને શંકુતલા દેવીમાં ગણિતના શિક્ષકની ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મ માત્ર શંકુતલા દેવીની બુદ્ધિમત્તાને દર્શાવતી નથી પરંતુ તેમણે એક માતા અને મહિલાના રુપમાં કેટલા પડકારોનો સામનો કર્યો છે, તે દેખાડવામાં આવ્યું છે

2 / 6
ફિલ્મ હિચકીમાં રાની મુખર્જીએ એક એવા શિક્ષકની ભૂમિકા નિભાવી છે, જે ટોરેટ સિન્ડ્રોમથી પીડાય છે. આ ફિલ્મ એક મહિલાની પ્રેરણાદાયી સ્ટરી રજુ કરે છે જે તેના સૌથી મોટા પડકારને તેની સૌથી મોટી તાકાતમાં ફેરવે છે.

3 / 6
 વિકાસ બહલ દ્વારા નિર્દેશિત સુપર 30 બિહારના પ્રસિદ્ધ ગણિતજ્ઞ આનંદ કુમારના  જીવન પર આધારિત છે. ઋતિક રોશને આ પાત્રને પુરી ઈમાનદારી સાથે નિભાવ્યું છે. જેમાં એક એવા શિક્ષકને દેખાડવામાં આવ્યો છે, જે વંચિત વિદ્યાર્થીઓને સફળ બનાવવા માટે પોતાનું જીવનને સમર્પિત કરે છે.

4 / 6
તારે જમીન પર ફિલ્મ તો સૌ કોઈને પસંદ છે. આમિર ખાન પહેલી વખત શિક્ષકની ભૂમિકા નિભાવી હતી. તે રામ શંકર નિકુભ એક આર્ટ શિક્ષકની ભૂમિકામાં જોવા મળ્યો હતો.એક બાળક ઈશાનને ડિસ્લેક્સિયામાંથી બહાર લાવવા અને તેની સાચી ક્ષમતાને અપનવવામાં મદદ કરે છે.આમિરનું સહાનુભૂતિપૂર્ણ પ્રદર્શન એક સારા શિક્ષકને દિલને સ્પર્શી જાય છે.

5 / 6
 શાહિદ કપૂરે પાઠશાળામાં એક સંગીત શિક્ષક રાહુલ ઉદયવરની ભૂમિકા નિભાવી છે, જે વિદ્યાર્થી અને સ્ટાફની સાથેના સંબંધ જોવા મળે છે તેમણે શાળાની સમસ્યાઓ વિરુદ્ધ અવાજ ઉઠાવવા માટે પ્રેરિત કરે છે. તેનું આકર્ષક વ્યક્તિત્વ તમામ લોકોનું દિલ જીતી લે છે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">