અમદાવાદમાં MBAનો અભ્યાસ પૂર્ણ કર્યો, 18 વર્ષે સગાઈ અને 21 વર્ષની ઉંમરે લગ્ન થયા, જાણો માધબી પુરીના પરિવાર વિશે

માધબી પુરી બુચની 18 વર્ષની ઉંમરમાં ધવલ બુચ સાથે સગાઈ કરી હતી. ધવલ એક મોટી કંપનીમાં કામ કરતો હતો. 21 વર્ષની ઉંમરમાં માધબી અને ધવલ લગ્નના બંધનમાં બંઘાયા હતા. તો આજે આપણે માધબી પુરીના પરિવાર વિશે વાત કરીશું.

Nirupa Duva
| Edited By: | Updated on: Sep 05, 2024 | 9:58 AM
છેલ્લા કેટલાક સમયથી માધબી પુરી બુચ ખુબ ચર્ચામાં આવી છે. માધબી પુરી બુચ સેબીની પહેલી મહિલા ચેરપર્સન છે.  તો આજે આપણે માધબી પુરીના પરિવાર વિશે તેમજ બિઝનેસ કરિયર વિશે વાત કરીશું.

1 / 8
માધબી પુરી બુચ સેબી ચેરપર્સન બન્યા પહેલા એપ્રિલ 2017માં સેબી નિદેશક તરીકે નિયુકત કરવામાં આવી હતી. માધબી પુરીનો જન્મ 1966ના રોજ થયો છે. તેના પિતા કોર્પોરેટ ક્ષેત્રમાં કામ કરતા હતા. જ્યારે માતાએ પોલિટિકલ સાયન્સમાં અભ્યાસ કર્યો હતો.

2 / 8
 માધબી દિલ્હી અને મુંબઈમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો છે. દિલ્હીની સેન્ટ સ્ટીફન કોલેજમાંથી બેચલર ડિગ્રી મેળવી છે. ત્યારબાદ ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદમાંથી એમબીએનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો

3 / 8
માધબી પુરી બુચ સેબીના પ્રથમ મહિલા ચેરપર્સન છે. તેમનો કાર્યકાળ માર્ચ 2022થી શરૂ થયો હતો. તેમજ વર્ષ 1989માં આઈસીઆઈસીઆઈ બેંક સાથે કારકિર્દીની શરૂઆત કરી હતી. અહીં તે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જેવા મહત્વના હોદ્દા પર રહી હતી.

4 / 8
વર્ષ 1993 થી વર્ષ 1995 વચ્ચે માધબી પુરી બુચે ઈંગ્લેન્ડમાં લેક્ચરર તરીકે કામ કર્યું હતુ. 12 વર્ષ સુધી અનેક કંપનીઓમાં સેલ્સ, માર્કેટિંગ અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટમાં કામ કર્યું હતુ.

5 / 8
 વર્ષ 2006 થી 2011 સુધી તેમણે  આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ તરીકે મેનેજર ડાયરેક્ટર અને સીઈઓની જવાબદારી નિભાવી હતી.

6 / 8
ત્યારબાદ વર્ષ 2011માં સિંગાપુર ગઈ હતી. અહિ તેમણે ગ્રેટર પેસિફિક કેપિટલ એલએલપીનું પદ સંભાળ્યું હતુ. 2013 થી 2017 સુધી ન્યુ ડેવલપમેન્ટ બેકમાં એડવાઈઝર તરીકે કામ કર્યું

7 / 8
2017માં, તેમને સેબીના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. વર્ષ 2018માં, તેણે સહારા ગ્રૂપ સામે એક આદેશ પસાર કર્યો હતો, જેમાં સેબીના આદેશનું ઉલ્લંઘન કરીને સંપૂર્ણ કન્વર્ટિબલ ડિબેન્ચર દ્વારા રોકાણકારો પાસેથી એકત્ર કરાયેલા 14 હજાર કરોડ રૂપિયા પરત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

8 / 8
Follow Us:
કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત

બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત

પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો

હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો

પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે

ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી

મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ

બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video

દર વર્ષની જેમ અમિત શાહે અમદાવાદમાં મન મુકીને માણી ઉતરાયણ- જુઓ Video

ઉત્તરાયણ પર ઊંધિયાની જયાફત માણવા દુકાનો બહાર લાગી લાંબી કતાર

g clip-path="url(#clip0_868_265)">