ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર હતા પિતા, કાકા હતા સિંગર આવો છે કનોડિયા પરિવાર

હિતુ કનોડિયાનો જન્મ 21 ફેબ્રુઆરી 1970ના રોજ ગુજરાતમાં થયો છે. તે એક ગુજરાતી ફિલ્મ અભિનેતા અને રાજકારણી છે. હિતુ કનોડિયાના પિતા, કાકાએ1980ના દાયકામાં વિદેશ પ્રવાસ કરી ચૂક્યા છે. તો આજે આપણે કનોડિયા પરિવાર વિશે વાત કરીશું.

| Updated on: Sep 06, 2024 | 1:18 PM
નરેશ કનોડિયાએ રતન કનોડિયા સાથે લગ્ન કર્યા અને તેમને બે પુત્રો હતા, હિતુ કનોડિયા અને સૂરજ કનોડિયા. હિતુ કનોડિયા એક અભિનેતા અને રાજકારણી પણ છે.તેમના ભાઈ મહેશ કનોડિયા ગુજરાતી સંગીતકાર, ગાયક અને રાજકારણી હતા. તો આજે આપણે કનોડિયા પરિવાર વિશે વાત કરીએ.

1 / 10
  નરેશ-મહેશ કનોડિયાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે મરણોપરાંત પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે.

2 / 10
આજે આપણે ગુજરાતીના એક એવા પરિવાર વિશે વાત કરીશું, જે લાંબા સમયથી ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં ચાહકોનું મનોરંજન કરી રહ્યો છે. તો આજે કનોડિયા પરિવાર વિશે જાણીશું

3 / 10
નરેશ કનોડિયા એક ભારતીય ગુજરાતી ફિલ્મ ગુજરાતના સુપ્રસિદ્ધ અભિનેતા, ગાયક, સંગીતકાર અને રાજકારણી હતા.તેમણે તેમના મોટા ભાઈ મહેશ કનોડિયા સાથે સ્ટેજ સિંગર અને ડાન્સર તરીકે પરફોર્મ કરવાનું શરૂ કર્યું. તેઓ મહેશ-નરેશ તરીકે ઓળખાતા ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સફળ મ્યુઝિકલ જોડીમાંથી એક હતા.

4 / 10
1980ના દાયકામાં તે અને તેનો ભાઈ વિદેશમાં પ્રવાસ કરનાર અને આફ્રિકા, અમેરિકા અને કેટલાક અન્ય એશિયન દેશો સહિતના સ્થળોએ સ્ટેજ કલાકાર તરીકે પરફોર્મ કરનાર પ્રથમ ગુજરાતી જોડી હતી.

5 / 10
હિતુ કનોડિયાના પિતા નરેશ કનોડિયાએ 100 થી વધુ ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો છે. કનોડિયા પરિવાર વર્ષોથી ભાજપ સાથે જોડાયેલો છે.

6 / 10
 મહેશ કનોડિયાનું પ્રાથમિક શિક્ષણ અમદાવાદની શાહપુર સ્કૂલમાંથી પૂર્ણ કર્યું.તેમણે ગુજરાતી સિનેમામાં ચાર દાયકા સુધી સંગીતકાર, ગાયક તરીકે કામ કર્યું. તેણે તેના અભિનેતા-ગાયક ભાઈ નરેશ કનોડિયા સાથે પરફોર્મ કર્યું હતું. 25 ઓક્ટોબર 2020ના રોજ તેમનું અવસાન થયું હતું.

7 / 10
હિતુ કનોડિયાનો જન્મ 21 ફેબ્રુઆરી 1970ના રોજ અભિનેતા-રાજકારણી નરેશ કનોડિયા અને રતન કનોડિયાને ત્યાં થયો હતો. તેણે 12મા ધોરણમાં અભ્યાસ કર્યો છે.તેણે પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી. તેમણે 100 થી વધુ ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો છે.

8 / 10
  2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કડી મતવિસ્તારમાંથી ચૂંટણી લડ્યા હતા પરંતુ હારી ગયા હતા. તેઓ ઇડર મતવિસ્તારમાંથી 2017ની ચૂંટણીમાં ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા.

9 / 10
હિતુ કનોડિયાએ અભિનેત્રી મોના થીબા સાથે 14 ઓગસ્ટ 2014ના રોજ અમદાવાદમાં લગ્ન કર્યા છે. તેમને એક પુત્ર રાજવીર છે, જેનો જન્મ 2015માં થયો હતો.

10 / 10
Follow Us:
PM મોદી આજથી બે દિવસની ગુજરાત પ્રવાસે, અનેક વિકાસકામોની આપશે સોગાત

રિવાબા જાડેજા સહિતના લોકોએ ગણપતિ દાદા માટે બનાવ્યા 15,500 લાડું

ખનીજચોરીની ફરિયાદ નોંધાવનારના ઘર પર ખનીજ માફિયાઓએ કર્યું ફાયરિંગ

મેઘાણીનગરમાં ગુંડા તત્વો પર પોલીસે કરી કાર્યવાહી

"વિપક્ષના એક મોટા નેતાએ PM બનવા માટેની કરી હતી ઓફર "- નીતિન ગડકરી
આ 4 રાશિના જાતકોના આવકના નવા સ્ત્રોતો વધવાના સંકેત

મધ્યપ્રદેશથી ગુજરાત લાવવામાં આવતા ડ્રગ્સનો પર્દાફાશ, 4 લોકોની ધરપકડ

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની આગાહી

વડોદરામાં ગણેશ વિસર્જનને લઈને પોલીસે એકશન પ્લાન તૈયાર

ગણેશ વિસર્જન એક બાજુ રહ્યુ અને વાસણા સોગઠી ગામેથી ઉઠી એકસાથે 8 અર્થીઓ

g clip-path="url(#clip0_868_265)">