Upper Circuit : અનિલ અંબાણીના સારા દિવસોની શરૂઆત ! કંપનીના શેરમાં લાગી અપર સર્કિટ, ખરીદી માટે ધસારો
બુધવારે અને 04 સપ્ટેમ્બરના ટ્રેડિંગ દરમિયાન અનિલ અંબાણીની કંપનીના મોટાભાગના શેરમાં જોરદાર ખરીદી જોવા મળી રહી હતી. તાજેતરમાં સેબીની કાર્યવાહી બાદ અનિલ અંબાણીની કંપનીના શેરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો અને લોઅર સર્કિટ પણ સતત જોવા મળી રહી છે.
Most Read Stories