7.9.2024
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો
Image - getty Image
ભગવાન ગણપતિજીને મોદક ખૂબ જ પ્રિય હોય છે.
મોદક બનાવવા માટે સૌથી પહેલા નારિયેળની છીણ લો. તેમાં સ્વાદ અનુસાર ગોળ ઉમેરો.
હવે આ મિશ્રણને 3-4 મિનીટ ગરમ કરો. ત્યાર બાદ તેમાં ઈલાયચી અને જાયફળનો પાવડર ઉમેરો.
આ મિશ્રણમાં ઘીમાં સાંતળેલા ડ્રાફ્રુટ્સ પણ નાખી શકો છો.
હવે એક પેનમાં પાણી ગરમ કરવા મુકો. તેમાં ઘી ઉમેરી ચોખાનો ઝીણો લોટ નાખીને 3 મીનિટ થવા દો.
ત્યાર બાદ ચોખાના લોટને હાથ વડે બરાબર મસળી દો. જેથી અંદર કોઈ ગાંઠ ન રહી જાય.
હવે મોદકના મોલ્ડમાં ચોખાનો લોટ મુકી તેના વચ્ચે નારિયેળનું મિશ્રણ ભરી લો.
આ મોદકને હવે 3-4 મીનિટ સ્ટીમ કરી દો. મોદકને તમે કેસર અથવા ઘીથી ગાર્નિશ કરી શકો છો.
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
જાણો Shelf Life અને Expiry Date વચ્ચે શું છે તફાવત
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
આ પણ વાંચો