ITC એ કર્યો 5572 કરોડ રૂપિયાનો નફો, કંપનીએ એક શેર પર કરી 625% ના ડિવિડન્ડની જાહેરાત

ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ITC નો નફો વધીને 5,572 કરોડ રૂપિયા થયો છે. એક વર્ષ પહેલા સમાન ક્વાર્ટરમાં નફો 4926.96 કરોડ રૂપિયા હતો. ડિસેમ્બર ક્વાર્ટરમાં સિગારેટ સેગમેન્ટની આવક 3.57 ટકા વધીને 7548.8 કરોડ રૂપિયા થઈ છે.

| Updated on: Jan 30, 2024 | 1:46 PM
FMCG સેક્ટરની દિગ્ગજ કંપની ITC એ તેના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો રજૂ કર્યા છે. આ ક્વાર્ટરમાં કંપનીનો નફો અંદાજે 13 ટકા વધ્યો છે, જોકે આવકમાં 0.3 ટકાનો થોડો ઘટાડો થયો છે. Q3 માં કંપનીના માર્જિનમાં 4 બેસિસ પોઈન્ટનો નજીવો સુધારો હતો. આ ક્વાર્ટરમાં ITCનું માર્જિન 36.5% થી વધીને 36.54% થયું છે.

1 / 5
ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામોની સાથે, ITC ના બોર્ડ દ્વારા શેર દીઠ 625 ટકાના ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી છે. તે મૂજબ શેરહોલ્ડર્સને એક શેર પર 6.25 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ આપવામાં આવશે.

2 / 5
ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ITC નો નફો વધીને 5,572 કરોડ રૂપિયા થયો છે. એક વર્ષ પહેલા સમાન ક્વાર્ટરમાં નફો 4926.96 કરોડ રૂપિયા હતો. ડિસેમ્બર ક્વાર્ટરમાં સિગારેટ સેગમેન્ટની આવક 3.57 ટકા વધીને 7548.8 કરોડ રૂપિયા થઈ છે.

ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ITC નો નફો વધીને 5,572 કરોડ રૂપિયા થયો છે. એક વર્ષ પહેલા સમાન ક્વાર્ટરમાં નફો 4926.96 કરોડ રૂપિયા હતો. ડિસેમ્બર ક્વાર્ટરમાં સિગારેટ સેગમેન્ટની આવક 3.57 ટકા વધીને 7548.8 કરોડ રૂપિયા થઈ છે.

3 / 5
જો હોટેલ સેગમેન્ટની આવકની વાત કરીએ તો તે 18.19 ટકા વધીને 842 કરોડ રૂપિયા થઈ છે. આ સાથે જ એગ્રીકલ્ચર સેગમેન્ટની આવક 2.21 ટકા ઘટીને 3054.7 કરોડ રૂપિયા થઈ છે. ડિસેમ્બર 2023 ક્વાર્ટરમાં કંપનીનો કુલ ખર્ચ 5.33 ટકા વધીને 13,453.73 કરોડ રૂપિયા થયો છે.

4 / 5
ITC ના જણાવ્યા અનુસાર ડિવિડન્ડની ચૂકવણી શેરહોલ્ડર્સને 26 થી 28 ફેબ્રુઆરી વચ્ચે કરવામાં આવશે. ડિવિડન્ડ આપવા માટે રેકોર્ડ ડેટ 8 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે. તેથી જે શેરહોલ્ડર્સના ખાતામાં જેટલા શેર હશે તે મૂજબ શેર દીઠ 6.25 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ આપવામાં આવશે.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">