કોણ છે વાઝમા આયુબી? જાણો શા માટે વર્લ્ડ કપમાં ચર્ચામાં છે આ અફઘાન ફેન ગર્લ
ભારતીય ક્રિકેટ ટીમનો ચાલી રહેલા વર્લ્ડ કપમાં પોતાનો દબદબો રહ્યો છે. ભારતે પહેલા લીગ મેચોમાં અને પછી સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે જીત મેળવી હતી. હાલમાં અફઘાન ફેન વાઝમા આયુબી મેચ માટેના અતૂટ ઉત્સાહે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. જેના કારણે ઘણા લોકો તેના ફેન બની ગયા છે.
Most Read Stories