Rich Tennis Players : ટેનિસમાં ટોપ રેન્કિંગ હાંસલ કરનાર સૌપ્રથમ પોલિશ ખેલાડી ‘ઈગા સ્વિયાતેક’
ઈગા સ્વિયાતેક એક પોલેન્ડની પ્રોફેશનલ મહિલા ટેનિસ ખેલાડી છે. વુમન્સ ટેનિસ એસોસિએશન (WTA) દ્વારા મહિલા સિંગલ્સમાં તેણીને વિશ્વ નંબર 1 તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું. સ્વિયાતેક ચાર વખતની મેજર સિંગલ્સ ચેમ્પિયન છે, જેણે 2020, 2022 અને 2023માં ફ્રેન્ચ ઓપન અને 2022માં યુએસ ઓપન જીત્યા હતા. તે પોલેન્ડનું પ્રતિનિધિત્વ કરતી પ્રથમ ખેલાડી છે જેણે મુખ્ય સિંગલ્સ ટાઇટલ જીત્યા હતા. તેણીએ કુલ 15 WTA ટૂર-લેવલ ટાઇટલ જીત્યા છે. તે વિવહવની સૌથી અમીર મહિલા ટેનિસ ખેલાડીઓમાં એક છે.

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10
Latest News Updates

સુરભી જ્યોતિના કિલર લુક પર ફિદા થયા ફેન્સ, જુઓ Photos

વર્લ્ડ કપ ટ્રોફી પહોંચી હૈદરાબાદ, સ્ટેડિયમમાં ફેન્સ માટે પ્રદર્શનમાં મુકવામાં આવી

ભારતીય ક્રિકેટરની પત્ની ધનશ્રી વર્માએ શેર કરી બોલ્ડ તસવીરો, જુઓ Photos

27 સપ્ટેમ્બરે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રાજકોટમાં વન ડે

રાજકોટમાં "જે.કે ચોક કા રાજા" બન્યા આકર્ષણનું કેન્દ્ર, જુઓ Photos

ઘરે બેઠા જૂના ફોન વેચો, આ કંપની આપી રહી છે 40 હજાર રૂપિયા સુધીની ડીલ