પુલેલા ગોપીચંદ પરિવાર : પીવી સિંધુ, કિદામ્બી શ્રીકાંત, પારુપલ્લી કશ્યપના ગુરુ છે પુલૈલા ગોપીચંદ, જાણો બેડમિન્ટન સ્ટાર

ભૂતપૂર્વ ભારતીય ખેલાડી પુલૈલા ગોપીચંદ આજે એટલે કે 16મી નવેમ્બરે પોતાનો 50મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. છેલ્લા એક દાયકામાં ભારતે બેડમિન્ટનમાં જે સફળતા મેળવી છે તેનો મોટો શ્રેય ગોપીચંદને જાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2023 | 3:27 PM
પુલેલાએ 5 જૂન 2002ના રોજ સાથી બેડમિન્ટન ખેલાડી પી.વી.વી. લક્ષ્મી સાથે લગ્ન કર્યા. તેમને બે બાળકો છે, ગાયત્રી નામની પુત્રી અને વિષ્ણુ નામનો પુત્ર છે.તેમના બંન્ને બાળકો પણ બેડમિન્ટનના ખેલાડી છે.

1 / 6
4 માર્ચ, 2003ના રોજ જન્મેલા ગાયત્રી ગોપીચંદ પુલેલા ગોપીચંદ અને પી.વી. લક્ષ્મીની પુત્રી છે, જે આઠ વખતની રાષ્ટ્રીય મહિલા બેડમિન્ટન ચેમ્પિયન, કોમનવેલ્થ ગેમ્સ મેડલ વિજેતા પણ છે.પુલેલાએ 5 જૂન 2002ના રોજ સાથી બેડમિન્ટન ખેલાડી પી.વી.વી. લક્ષ્મી સાથે લગ્ન કર્યા. તેમને બે બાળકો છે, ગાયત્રી નામની પુત્રી અને વિષ્ણુ નામનો પુત્ર.પિતા પુલેલા ગોપીચંદ અને બહેન ગાયત્રીના પગલે ચાલીને 14 વર્ષીય યુવા બેડમિન્ટન ખેલાડી સાઈ વિષ્ણુ સબ-જુનિયર કેટેગરીમાં નવો નેશનલ ચેમ્પિયન બન્યો છે.

2 / 6
સાઈના નેહવાલ, પીવી સિંધુ, કિદામ્બી શ્રીકાંત, પારુપલ્લી કશ્યપ, બી સાઈ પ્રણીત, એસએસ પ્રણય જેવા આ તમામ ખેલાડીઓના નામ તમે સાંભળ્યા જ હશે.  આ તમામ ખેલાડીઓ એક ગુરુના શિષ્ય છે. બેડમિન્ટનમાં નવી ક્રાંતિ લાવવાનો શ્રેય પુલૈલા ગોપીચંદને જાય છે. તો ચાલો આજે તેના પરિવાર વિશે જાણીએ.

3 / 6
8 વર્ષનું બાળક હોય કે પીવી સિંધુ જેવો સ્ટાર હોય, ગોપીચંદના નિયમો દરેક માટે સમાન છે. ગોપીચંદે પોતે ક્યારેય આ વાતને નકારી નથી. તે કહે છે કે જો તમે તેની સાથે જોડાઓ છો, તો બધું તેના અનુસાર થશે, ગોપીચંદે એક ખેલાડી તરીકે પોતાની કારકિર્દીમાં ઘણી સફળતા મેળવી હતી.

4 / 6
તેમને સરકાર તરફથી ઈનામ તરીકે મળેલી જમીન પર એકેડેમી બનાવવાનું નક્કી કર્યું. પૈસાના અભાવે તેણે પહેલા પોતાનું ઘર ગીરવે મૂક્યું. આ નિર્ણયમાં પરિવારે ગોપીચંદને સાથ આપ્યો.

5 / 6
1973માં આંધ્ર પ્રદેશમાં જન્મેલા ગોપીચંદને બાળપણમાં ક્રિકેટ રમવાનું પસંદ હતું. 2001માં પ્રતિષ્ઠિત ઓલ ઈંગ્લેન્ડ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપ જીતીને ગોપીચંદ ભારતના મહાન બેડમિન્ટન ખેલાડીઓમાંના એક બન્યા. 2003માં બેડમિન્ટનમાંથી નિવૃત્ત થયા પછી, ગોપીચંદે હૈદરાબાદમાં પ્રતિષ્ઠિત પુલેલા ગોપીચંદ બેડમિન્ટન એકેડમીની રચના કરી,

6 / 6

Latest News Updates

Follow Us:
બોગસ માર્કશીટ કૌભાંડનો થયો પર્દાફાશ, એકની ધરપકડ

ગુજરાત ભાજપના આ સાંસદે, જાહેર મંચ પરથી કોને આપી સ્પષ્ટ શબ્દોમાં ધમકી ?

ACBના સકંજામાં રહેલા સાગઠિયાની તપાસ, મોટા માથાઓના નામ ખુલવાની સંભાવના

નર્મદા કિનારે મહાકાય મગર નજરે પડતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો

સમા વિસ્તારમાં એક કોમના બે જૂથ વચ્ચે મારામારી, 11ની અટકાયત 4 ફરાર

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના

વલસાડમાં મેઘરાજા મનમુકીને વરસ્યા
વલસાડમાં મેઘરાજા મનમુકીને વરસ્યા
સુરતમાં કોન્ટ્રાક્ટર અને આપના 2 કોર્પોરેટર આમને - સામને

ડાંગમાં પ્રકૃતિની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠી

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો

g clip-path="url(#clip0_868_265)">