ક્યારે શરુ થશે પ્રો કબડ્ડી 2023? જાણો લાઈવ સ્ટ્રીમિંગની માહિતી

PKL 10ના શેડ્યૂલ મુજબ આ સિઝન 2 ડિસેમ્બરતથી 21 ફેબ્રુઆરી વચ્ચે રમાશે. તેલુગુ ટાઇટન્સે પવન સેહરાવત પર રેકોર્ડ બોલી લગાવીને હલચલ મચાવી દીધી હતી. પવન હરાજીમાં 2 કરોડ 61 લાખ રૂપિયામાં વેચાયો હતો. ચાહકો તેમની મનપસંદ ફ્રેન્ચાઈઝીને તેમના શહેરમાં રમતા જોઈ શકશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2023 | 9:40 PM
પ્રો કબડ્ડી લીગ (PKL)ની દસમી સિઝન 2 ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે. PKL તેના જૂના ફોર્મેટમાં પરત ફર્યું છે. સીઝન 10 '12 સિટી કારવાં' ફોર્મેટમાં રમાશે. એટલે કે PKL મેચ 12 શહેરોમાં રમાશે.

1 / 5
 ચાહકો તેમની મનપસંદ ફ્રેન્ચાઈઝીને તેમના શહેરમાં રમતા જોઈ શકશે. મુંબઈમાં 9મી અને 10મી ઑક્ટોબરે યોજાયેલી હરાજી પછી, PKL સિઝન 10 ધમાકેદાર થવાની ધારણા છે.

2 / 5
PKLના પ્રસારણ અધિકારો સ્ટાર સ્પોર્ટ્સ પાસે છે. 2 ડિસેમ્બરથી સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકાશે. PKLનું લાઈવ સ્ટ્રીમિંગ ડિઝની પ્લસ હોટસ્ટાર એપ અને વેબસાઈટ પર થશે.

3 / 5
 PKL 10ના શેડ્યૂલ મુજબ આ સિઝન 2 ડિસેમ્બરતથી 21 ફેબ્રુઆરી વચ્ચે રમાશે. તેલુગુ ટાઇટન્સે પવન સેહરાવત પર રેકોર્ડ બોલી લગાવીને હલચલ મચાવી દીધી હતી. પવન હરાજીમાં 2 કરોડ 61 લાખ રૂપિયામાં વેચાયો હતો. ચાહકો તેમની મનપસંદ ફ્રેન્ચાઈઝીને તેમના શહેરમાં રમતા જોઈ શકશે.

PKL 10ના શેડ્યૂલ મુજબ આ સિઝન 2 ડિસેમ્બરતથી 21 ફેબ્રુઆરી વચ્ચે રમાશે. તેલુગુ ટાઇટન્સે પવન સેહરાવત પર રેકોર્ડ બોલી લગાવીને હલચલ મચાવી દીધી હતી. પવન હરાજીમાં 2 કરોડ 61 લાખ રૂપિયામાં વેચાયો હતો. ચાહકો તેમની મનપસંદ ફ્રેન્ચાઈઝીને તેમના શહેરમાં રમતા જોઈ શકશે.

4 / 5
 આ 12 ટીમો PKL 10માં રમશે - જયપુર પિંક પેન્થર્સ, તેલુગુ ટાઇટન્સ, તમિલ થલાઇવાસ, યુપી યોદ્ધા, દબંગ દિલ્હી, પટના પાઇરેટ્સ, બેંગલુરુ બુલ્સ, બંગાળ વોરિયર્સ, ગુજરાત જાયન્ટ્સ, યુ મુમ્બા, હરિયાણા સ્ટીલર્સ અને પુનેરી પલ્ટન.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">