Gujarati Company IPO: ગ્રે માર્કેટમાં 191 રૂપિયાનો નફો આપી રહ્યો છે અમદાવાદની આ કંપનીનો IPO, 550 રૂપિયા પર થશે લિસ્ટિંગ !
આ અમદાવાદની કંપનીનો IPO માટે ઈશ્યુ પ્રાઇસ શેર દીઠ 372-391 રૂપિયા છે. જ્યારે, ગ્રે માર્કેટ પ્રીમિયમ 191 છે. જ્યારે 20 ડિસેમ્બરના રોજ શુક્રવારના રોજ 150ના પ્રીમિયમ કરતાં 41 રૂપિયા વધુ છે. આ સંદર્ભમાં શેરનું અંદાજિત લિસ્ટિંગ 550 રૂપિયાને પાર થવાની ધારણા છે.
Most Read Stories