Adani Enterprises Share: બજાર બંધ થયા બાદ અદાણીની મોટી જાહેરાત, શેર પર થશે સીધી અસર

શેરબજાર બંધ થયા બાદ અદાણી ગ્રુપની એક કંપની વિશે મોટા સમાચાર આવ્યા છે. અદાણી ગ્રુપની કંપનીના જોઈન્ટ વેન્ચર અંગેના સમાચાર છે. આ સમાચારની અસર સોમવારે શેર પર જોવા મળી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2023 | 12:02 AM
અદાણી ગ્રુપની કંપની અદાણી એન્ટરપ્રાઇઝે સિંગાપોરની સબસિડિયરી કંપની સાથે સંયુક્ત સાહસ કર્યું છે.

1 / 7
અદાણી એન્ટરપ્રાઇઝિસ સાથે સિંગાપોરની પેટાકંપની KOWA HOLDINGS ASIA સાથે JV કરવામાં આવ્યું છે.

2 / 7
ગ્રીન એમોનિયા, હાઇડ્રોજનના વેચાણ માટે આ સંયુક્ત સાહસ બંને કંપનીઓ વચ્ચે થયું છે.

3 / 7
 એક જૂથ તરીકે, KOWA કંપની લિમિટેડ ફાર્માસ્યુટિકલ્સ, તબીબી સાધનો અને ઊર્જા બચત ઉત્પાદનોના ઉત્પાદન અને વેચાણમાં રોકાયેલ છે.

4 / 7
આ ઉપરાંત તે ટેક્સટાઈલ, મશીનરી અને કન્સ્ટ્રક્શન મટીરીયલના વ્યવસાય ઉપરાંત જુદા જુદા વ્યવસાયમાં પણ જોડાયેલ છે.

5 / 7
અદાણી એન્ટરપ્રાઇઝના શેરની વાત કરીએ તો બજાર બંધ થયા બાદ તેની કિંમત 2519 રૂપિયા હતી. આજે શેરમાં 0.38 ટકાનો વધારો નોંધાયો છે. પોઈન્ટ્સની વાત કરીએ તો આ સ્ટોક 9.50 પોઈન્ટ વધીને બંધ થયો છે.

6 / 7
અદાણી ગ્રૂપની કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 11 ટ્રિલિયન સુધી પહોંચ્યું કારણ કે કંપનીઓએ OCCRPની ચિંતાઓને અવગણી હતી. હિન્ડેનબર્ગના અહેવાલે માર્ચથી અત્યાર સુધીમાં માર્કેટ કેપમાં રૂ. 8 ટ્રિલિયનથી વધુનો ઘટાડો કર્યા બાદ જૂથના શેરનું બજાર મૂલ્ય લગભગ રૂ. 5 ટ્રિલિયન વધ્યું છે.

7 / 7

Latest News Updates

Follow Us:
દાહોદની ગાંધી હોસ્પિટલ વિવાદમાં, ત્રણ દિવસના બાળકના મોત બાદ હોબાળો

કામરેજ આરોગ્યકેન્દ્રમાં શ્વાને જમાવ્યો અડીંગો- જુઓ Video

ધોરાજી બન્યુ ગંદકીનું શહેર, ઠેર ઠેર કચરો, ઉભરાતી ગટરોથી લોકો પરેશાન

સાવરકુ઼ંડલાના મેવાસા વડલી મંદિર સિંહબાળની લટાર કેમેરામાં કેદ

સ્નાતકો માટે એગ્રીકલ્ચર ક્ષેત્રમાં મળશે મહિને 50000 થી વધુ પગાર

માંગરોળમાં દરિયાના મોજાની મજા માણતો સિંહનો વીડિયો વાયરલ

શિક્ષકોની કરાર આધારિત ભરતીના વિરોધમાં ABVPના રાજ્યવ્યાપી દેખાવો

થાનગઢમાં ખનીજ માફિયાઓ મજૂરોને બંધક બનાવવાનો મામલો, 2 આરોપી ઝડપાયા

HNG કેમ્પસમાંથી દારુની બોટલો મળવાનો મામલો, NSUI એ દેખાવો કર્યા

અંબાજીમાં પ્રસાદ માટે વપરાતા ભેળસેળયુક્ત ઘીનો રેલો અમદાવાદ પહોંચ્યો