Photos : જંતર મંતર પર થઈ બબાલ, રસ્તા પર ઘસડી ઘસડીને રેસલર્સની કરી ધરપકડ

Wrestlers Protest : દેશની રાજધાની દિલ્હીમાં આજે 2 મહત્વની ઘટનાઓ બની હતી. એક તરફથી નવી સંસદ ભવનનું ઉદ્દઘાટન થઈ રહ્યું હતું. તો બીજી તરફથી દેશ માટે રેસલિંગમાં મેડલ જીતનારા રેસલર્સની ધરપકડ થઈ રહી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2023 | 5:30 PM
દિલ્હીના જંતરમંતર પર છેલ્લા ઘણા સમયથી દેશને ગૌરવ અપાવનાર રેસલર્સ ધરણા કરી રહ્યા હતા. તેઓ મહિલા રેસલર્સની જાતીય સતામણી માટે કુશ્તીસંઘના પ્રમુખ બ્રિજ ભૂષણ વિરુદ્ધ કડક કાર્યવાહીની માગ કરી રહ્યા હતા.

1 / 5
Delhi Police said why action was taken against wrestlers?

2 / 5
આ સમય એ દિલ્હીના રસ્તાઓ પર આશ્ચર્યજનક દ્રશ્યો જોવા મળ્યા હતા. દેશ માટે મેડલ જીતીને સન્માન અપાવનારા રેસલર્સની રસ્તા પર ઘસડી ઘસડીને ધરપકડ કરવામાં આવી હતી.

3 / 5
શનિવારના રોજ પ્રદર્શનકારી રેસલર્સ એ જણાવ્યું હતું કે નવા સંસદ ભવનની સામે મહાપંચાયત અયોજિત કરવાનો નિર્ણય કરવામાં આવશે. જેનું ઉદ્દઘાટન આજે વડાપ્રધાન મોદી એ કર્યું હતું.

4 / 5
આજે દિલ્હીની સીમાઓ પર અને દિલ્હીની અંદર ઘણા સ્તર પર હજારો પોલીસ કર્મચારીઓ બેરિકેડ્સ લઈને તૈનાત થયા હતા. જેથી રેસલર્સ નવા સંસદ ભવન સુધી ના પહોંચી શકે.

5 / 5

Latest News Updates

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?

g clip-path="url(#clip0_868_265)">