Gujarati News » Photo gallery » Ramnavmi 2023: One Lakh Flower Decoration at Swaminarayan Temple on the occasion of Swaminarayan Jayati and Maryda Purushottam Sriram's Birth Anniversary, See Beautiful PHOTO
Ramnavmi 2023: સ્વામિનારાયણ જયંતિ તેમજ મર્યાદા પુરૂષોત્તમ શ્રીરામની જન્મજયંતિના ઉપક્રમે એક લાખ ફૂલની સજાવટ, જુઓ જન્મોત્સવની તૈયારીના નયનરમ્ય PHOTO
અમદાવાદના જીવરાજ પાર્ક ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે ચૈત્રી નોમના ઉત્સવની સરસ તૈયારીઓ કરવામાં આવી છે. સ્વામિનારાણ સંપ્રદાયના ઇષ્ટદેવ ભાગવાન શ્રી સ્વામિનારાણ તેમજ ભગવાન શ્રી રામચંદ્રના જન્મોત્સવની નિમિત્તે મંદિરમાં એક લાખ ફૂલોથી સુશોભન કરવામાં આવ્યું છે.

1 / 5
રામનવમી અને સ્વામિનારાયણ જંયતિના ઉપક્રમે યુવાનોએ છેલ્લા સાત દિવસથી સેવા કરીને આ સજાવટ કરી છે.
2 / 5
સ્વામિનારાયણ જંયતિ નિમિત્તે છેલ્લા 15 વર્ષથી મંદિરમાં યુવાનો અલગ અલગ સજાવટ કરી છે તેમજ રોશની કરી છે
3 / 5
રામનવમી અને ભગવાન શ્રી સ્વામિનારાયણ જન્મોત્સવ સાથે ચૈત્રી નવરાત્રીની પૂર્ણાહૂતિ થશે આથી મંદિરમાં ભજન ભક્તિ અને કથા પ્રવચન સાથે વિશેષ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
4 / 5
ભગવાનના જન્મોત્સવ માટે ભાવિકો આતુર છે. નરનારાયણ દેવ યુવક મંડળ દ્વારા સુંદર સજાવટ કરવામાં આવી છે.