કોણ છે ડૉ.અનિલ મિશ્રા, જે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના હશે મુખ્ય યજમાન, સંઘ સાથે છે ખાસ સંબંધ
16 જાન્યુઆરીથી અયોધ્યામાં પ્રાણ પ્રતિસ્ઠા પહેલાની વિધિ શરૂ થઈ ગઈ છે. મુખ્ય યજમાન તરીકે ડો. અનિલ મિશ્રા તેમને પૂર્ણ કરાવી રહ્યા છે. 16 જાન્યુઆરીના રોજ પ્રાયશ્ચિત પૂજા કરવામાં આવી છે અને બુધવારે રામ લાલાની શહેરની યાત્રા પણ કરવામાં આવી છે. આ ધાર્મિક વિધિઓ 22 જાન્યુઆરી સુધી સતત ચાલશે.
Most Read Stories