AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાધુ અને અઘોરી બાબા કેમ રાખે છે લાંબા વાળ ? જાણો તેના પાછળનું રહસ્ય

મહાકુંભ શરૂ થવામાં હવે માત્ર 8 દિવસ બાકી છે. આ વખતે મહાકુંભમાં 1 કરોડ ભક્તો પહોંચે તેવી શક્યતા છે. જેમાં દેશભરમાંથી સાધુ સમાજના સંતો પણ મોટી સંખ્યામાં પધારી રહ્યા છે. પરંતુ સંતોને જોયા પછી શું તમે ક્યારેય વિચાર્યું છે કે સંતોના માથા પર લાંબા વાળ કેમ હોય છે ?

| Updated on: Jan 14, 2025 | 2:38 PM
Share
આ વર્ષે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન થવા જઈ રહ્યું છે, જે 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ વખતે દેશ-વિદેશમાંથી ભક્તો મહાકુંભમાં પહોંચશે. તમામ જગ્યાએથી લોકો ખાસ કરીને સંતો મહાકુંભમાં આવી રહ્યા છે.

1 / 5
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા ઘણા ફોટામાં જોવા મળી રહ્યું છે કે મોટી મોટી જટા ધરાવતા ઘણા બાબાઓ પ્રયાગરાજ પહોંચી ચૂક્યા છે. પરંતુ શું તમે જાણો છો કે મોટાભાગના બાબાઓ લાંબા વાળ કેમ રાખે છે, તેની પાછળનું કારણ શું છે.

2 / 5
તમને જણાવી દઈએ કે ઘણા પ્રાચીન ગ્રંથો અને ધર્મશાસ્ત્રોમાં સાધુ અને ઋષિઓના લાંબા વાળ હોવાનો ઉલ્લેખ જોવા મળે છે. હિન્દુ ધર્મમાં લાંબા વાળને આધ્યાત્મિક ઉર્જા અને તપસ્યાનું પ્રતીક માનવામાં આવે છે. કહેવાય છે કે વાળમાં બ્રહ્માંડીય એનર્જીનો પ્રવાહ વહે છે.

3 / 5
આધ્યાત્મિક દૃષ્ટિકોણથી લાંબા વાળ રાખવાથી સાધુઓ તેમની શક્તિને સંતુલિત કરી શકે છે. કેટલીક જગ્યાએ એવું પણ માનવામાં આવે છે કે લાંબા વાળ શરીર અને આત્મા વચ્ચે સંતુલન જાળવી રાખે છે. તેનું એક કારણ એ છે કે ઋષિઓ વાળ કાપવાનું ટાળે છે, કારણ કે તેઓ તેને પ્રકૃતિનો એક ભાગ માને છે.

4 / 5
ઋષિ-મુનિઓ અને મહાત્માઓના લાંબા વાળ રાખવા પાછળનું એક કારણ એ છે કે પહેલાના જમાનાની જેમ આજે પણ ઋષિ-મુનિઓ પર્વતો પર તપસ્યા કરવા અને શાંતિ મેળવવા જાય છે. ત્યાં તેઓ તપસ્યામાં એટલા તલ્લીન થઈ જાય છે કે તેમને બીજી કોઈ વાતની ચિંતા નથી હોતી. તેઓ સાંસારિક મોહ માયા છોડીને ત્યાં પહોંચે છે.

5 / 5

જનરલ નોલેજ વિશે વધારે સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ

રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ

રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં

ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો

શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ

નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

g clip-path="url(#clip0_868_265)">