આ ભારતીય ક્રિકેટરોએ બે વાર કર્યા લગ્ન, એક તો બીજી પત્નીને પણ આપી ચૂક્યો છે છૂટાછેડા

ઘણા ભારતીય ક્રિકેટરો પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફના કારણે પણ સમાચારમાં રહે છે. આમાંથી કેટલાક ક્રિકેટરો તેમના બીજા લગ્નને લઈને ખૂબ ચર્ચામાં રહ્યા છે. ચાલો જાણીએ એવા દિગ્ગજ ક્રિકેટરો વિશે જેમણે બે લગ્ન કર્યા છે.

| Updated on: Jan 06, 2025 | 7:48 PM
પૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલીએ 1998માં નોએલા લુઈસ સાથે પ્રથમ લગ્ન કર્યા હતા. નોએલા પુણેની હોટેલ બ્લુ ડાયમંડમાં રિસેપ્શનિસ્ટ હતી. નોએલા લુઈસથી અલગ થયા બાદ કાંબલી મુંબઈની મોડલ એન્ડ્રીયા હેવિટ સાથે પ્રેમમાં પડ્યો અને તેની સાથે બીજા લગ્ન કર્યા.

1 / 6
ભારતીય વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે તેની બાળપણની મિત્ર નિકિતા વણઝારા સાથે 21 વર્ષની ઉંમરે 2007માં લગ્ન કર્યા હતા, પરંતુ 2012માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. આ પછી તેણે 2015માં સ્ક્વોશ પ્લેયર દીપિકા પલ્લીકલ સાથે લગ્ન કર્યા હતા.

2 / 6
પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીને પણ બે લગ્ન કર્યા છે. તેમની પ્રથમ પત્નીનું નામ નૌરીન હતું. પરિણીત હોવા છતાં, અઝહરે 1994માં બોલિવૂડ અભિનેત્રી સંગીતા બિજલાની સાથે અફેર કર્યું હતું. 1996માં પોતાની પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા બાદ મોહમ્મદ અઝહરુદ્દીને સંગીતા બિજલાની સાથે લગ્ન કર્યા. પરંતુ સંગીતા સાથેના ક્રિકેટરના લગ્ન પણ લાંબા સમય સુધી ટકી શક્યા નહીં અને 2010માં બંનેના છૂટાછેડા થઈ ગયા.

3 / 6
ભારતીય ટીમના પૂર્વ ફાસ્ટ બોલર જવાગલ શ્રીનાથે પ્રથમ લગ્ન વર્ષ 1999માં જ્યોત્સના સાથે કર્યા હતા. પરંતુ પત્રકાર માધવી પતરાવલી સાથે લગ્ન કરવા માટે શ્રીનાથે 2007માં પોતાની પહેલી પત્નીને છૂટાછેડા આપી દીધા. વર્ષ 2008માં તેમણે બીજા લગ્ન કર્યા.

4 / 6
પૂર્વ ભારતીય ક્રિકેટર અરુણ લાલે વર્ષ 2022માં બીજી વાર પોતાનાથી 28 વર્ષ નાની મહિલા સાથે લગ્ન કર્યા હતા. તેમની બીજી પત્નીનું નામ બુલબુલ સાહા છે. અરુણની પહેલી પત્નીનું નામ રીના હતું. બંનેના છૂટાછેડા થઈ ચૂક્યા હતા. જો કે, અરુણે ફરીથી લગ્ન કરતા પહેલા તેની પૂર્વ પત્ની પાસેથી મંજૂરી પણ લીધી હતી.

5 / 6
યુવરાજ સિંહના પિતા અને પૂર્વ ભારતીય ક્રિકેટર યોગરાજ સિંહે પણ બે લગ્ન કર્યા છે. તેમના પહેલા લગ્ન શબનમ કૌર સાથે થયા હતા, પરંતુ બાદમાં તેમના છૂટાછેડા થઈ ગયા હતા. આ પછી તેમણે સતબીર કૌર સાથે બીજા લગ્ન કર્યા. (All Photo Creddit : X / INSTAGRAM)

6 / 6
Follow Us:
અમદાવાદના જશોદાનગરમાં સ્પોર્ટ્સ સાયકલની ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ

ચકચારી લેટરકાંડના TV9 પાસે પાયલ ગોટીના સૌથી મહત્વપૂર્ણ CCTV- જુઓ Video

નારણ કાછડિયાને હવે યાદ આવ્યુ કે પોલીસે પાયલની ખોટી રીતે ધરપકડ કરી

અંબાજી મંદિરના ગાદી વિવાદમાં વસિયતમાં ખુલશે અનેક રાઝ- જુઓ Video

ધાનાણીનો મોટો આક્ષેપ, 16 કલાક સુધી દીકરીને ગોંધી રાખી માર માર્યો

ડુમસમાં 2500 કરોડની જમીન કૌભાંડને લઈ CIDએ તપાસ તેજ કરી

પૂર્ણા ગામમાં ગેસ સિલેન્ડરમાં બ્લાસ્ટ થયા બાદ તૂટ્યો સીલીંગનો સ્લેબ

ગોપાલ ઈટાલિયાની પટ્ટામાર રાજનીતિ: ભાજપના અન્નામલાઈની નકલ?

રાજકોટના વીંછિયામાં પોલીસ પર પથ્થરમારાની ઘટનામાં કુલ 58ની ધરપકડ

યુવકોને નોકરીની લાલચ આપી લાખોની ઠગાઈ કરનાર આરોપી પોલીસ સકંજામાં

g clip-path="url(#clip0_868_265)">