6 જાન્યુઆરી 2025

ચહલે લગ્ન પહેલા  ધનશ્રી પાસેથી  શું માંગ્યું હતું?

Pic Credit - PTI/GETTY

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ  અને ધનશ્રી વર્મા બંને  છૂટાછેડા લઈ શકે છે

Pic Credit - PTI/GETTY

છેલ્લા કેટલાક દિવસોથી  છૂટાછેડાના સમાચાર હેડલાઈન્સમાં છે

Pic Credit - PTI/GETTY

ચહલ અને ધનશ્રી બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કર્યા

Pic Credit - PTI/GETTY

છૂટાછેડાની અફવાઓ વચ્ચે ચહલ અને ધનશ્રીનો  વીડિયો થયો વાયરલ

Pic Credit - PTI/GETTY

વીડિયોમાં ધનશ્રીએ જણાવ્યું હતું કે ચહલે તેને લગ્નના એક અઠવાડિયા પહેલા એક શનિવાર માટે મળવા કહ્યું હતું

Pic Credit - PTI/GETTY

ધનશ્રીએ શનિવારે મળવાની ચહલની વાત  તેની માતાને જણાવી હતી

Pic Credit - PTI/GETTY

ચહલ લગ્ન પહેલા ધનશ્રીનો સ્ટુડન્ટ હતો. ધનશ્રી પાસેથી ચહલ ડાન્સ શીખતો હતો

Pic Credit - PTI/GETTY

ચહલ અને ધનશ્રી વર્માના લગ્ન ડિસેમ્બર 2020માં થયા હતા ચાર વર્ષ પછી બંને વચ્ચે છૂટાછેડાની શક્યતા છે