સોનમ બાજવાએ બ્લેક બોડીકોન આઉટફિટમાં આપ્યા હોટ લુક, જુઓ PHOTOS
Sonam Bajwa Bold Photos: પંજાબી ઈન્ડસ્ટ્રીની બોલ્ડ અને હોટ એક્ટ્રેસ સોનમ બાજવા તેના સ્ટાઇલિશ લુકને કારણે સોશિયલ મીડિયા પર પોપ્યુલર રહે છે. જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પોસ્ટ કરે છે, ત્યારે ચાહકો તેના દરેક તસ્વીરોને ખૂબ સારો પ્રતિસાદ આપે છે. તાજેતરમાં, અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરોથી લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ તસવીરોમાં તેનો કિલર અવતાર જોઈને ચાહકોના હોશ ઉડી ગયા છે. જુઓ એક્ટ્રેસની વાયરલ તસવીરો.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
Latest News Updates

અમદાવાદમાં ગણેશ પર્વના છેલ્લા દિવસે ભક્તોએ બાપ્પાને આપી વિદાય, જુઓ Photos

મોનાલિસાએ ઓરેન્જ ડીપ નેક ડ્રેસમાં મચાવ્યો ધમાલ, જુઓ PHOTOS

અંબાજીમાં ભાદરવી પૂનમના પર ઉભરાયું ભક્તોનું ઘોડાપુર

લોન્ગ વીકેન્ડમાં ભીડભાડથી દૂર ફરવા જવા માટે આ સ્થળોની લઈ શકો છો મુલાકાત

રોહિત શર્મા માત્ર 4 શબ્દો માટે કરોડો રૂપિયા લે છે

સ્વાસ્થ્યની અનેક સમસ્યાઓ માટે કારગર છે મસૂરની દાળ, જાણો ફાયદા